અમરેલીમાં POLICE MAN ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે આવક કરતા વધુ સંપતિનો કેસ નોંધાયો

અમરેલીમાં એક પોલીસકર્મી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધાયો છે. અમરેલી ACBમાં પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો છે. તેઓ બોટાદ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ આવક કરતા 64.11 ટકા જેટલી વધુ સંપત્તિ ધરાવે છે. તેમની 64.15 લાખ રૂપિયા આવક ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે ACBએ […]

અમરેલીમાં POLICE MAN ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે આવક કરતા વધુ સંપતિનો કેસ નોંધાયો
Follow Us:
| Updated on: Dec 31, 2020 | 1:19 PM

અમરેલીમાં એક પોલીસકર્મી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધાયો છે. અમરેલી ACBમાં પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો છે. તેઓ બોટાદ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ આવક કરતા 64.11 ટકા જેટલી વધુ સંપત્તિ ધરાવે છે. તેમની 64.15 લાખ રૂપિયા આવક ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે ACBએ જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">