AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ શરૂ, પારડીમાં પુલ પરથી વહેતું થયું પાણી, જુઓ VIDEO

લસાડ જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે ત્યારે પારડીમાં આવેલો એક પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગોયમા અને વેલપુર તરફ જતો પુલ ઉપરથી 3 ફૂટ ઉંચા સ્તરે પાણી વહી રહ્યું છે. જેના કારણે પુલ દેખાતો પણ બંધ થઈ ગયો છે. પાણી એટલા જોરદાર પ્રવાહથી વહી રહ્યું છે કે પુલનું અસ્તિત્વ છે કે નહીં તે […]

વલસાડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ શરૂ, પારડીમાં પુલ પરથી વહેતું થયું પાણી, જુઓ VIDEO
| Updated on: Jul 07, 2019 | 8:37 AM
Share

લસાડ જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે ત્યારે પારડીમાં આવેલો એક પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગોયમા અને વેલપુર તરફ જતો પુલ ઉપરથી 3 ફૂટ ઉંચા સ્તરે પાણી વહી રહ્યું છે. જેના કારણે પુલ દેખાતો પણ બંધ થઈ ગયો છે. પાણી એટલા જોરદાર પ્રવાહથી વહી રહ્યું છે કે પુલનું અસ્તિત્વ છે કે નહીં તે જ ખબર નથી પડતી. જેને પગલે આ પુલ હાલ તો લોકોની અવર-જવર માટે બંધ કરાયો છે.

આ પણ વાંચો: વાપી-મુંબઈ રોડ પર ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">