અમદાવાદનાં ગોતા હાઉસિંગમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળ્યો, બાળકીની માતાના પ્રેમીએ જ કરી બાળકીની હત્યા, ક્રાઇમ બ્રાન્ચે મૃતક બાળકીના માતાના પ્રેમીની કરી અટકાયત

અમદાવાદનાં ગોતા હાઉસિંગમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ આખરે મળી આવ્યો હતો. 7 વર્ષની બાળકીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃતક બાળકીના માતાના પ્રેમીની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે બાળકીની માતાના પ્રેમીએ જ બાળકીની હત્યા કરી હતી.. મૃતક બાળકીની માતાને ત્રણ દીકરીઓ છે […]

અમદાવાદનાં ગોતા હાઉસિંગમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળ્યો, બાળકીની માતાના પ્રેમીએ જ કરી બાળકીની હત્યા, ક્રાઇમ બ્રાન્ચે મૃતક બાળકીના માતાના પ્રેમીની કરી અટકાયત
https://tv9gujarati.com/latest-news/amdaavad-na-gota…-baadki-ni-hatya-160329.html
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:10 PM

અમદાવાદનાં ગોતા હાઉસિંગમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ આખરે મળી આવ્યો હતો. 7 વર્ષની બાળકીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃતક બાળકીના માતાના પ્રેમીની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે બાળકીની માતાના પ્રેમીએ જ બાળકીની હત્યા કરી હતી.. મૃતક બાળકીની માતાને ત્રણ દીકરીઓ છે અને પ્રેમી, મૃતકની માતાની દીકરીઓને સાથે લઇ જવા ન્હોતો માગતો. માતાનો પ્રેમી અન્ય દીકરીઓની પણ હત્યા કરવાની ફિરાકમાં હતો જો કે ક્રાઇમ બ્રાન્ચે પ્રેમી અને અન્ય એક વ્યક્તિની હાલમાં અટકાયત કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીમાં એક બાઇકના આધારે શકમંદને ઓળખી લીધો હતો. શકમંદ પોતે બાળકીના મૃતદેહના સ્થળે પોલીસને લઇ ગયો હતો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">