સુરત: કોરોનાના કારણે 61 વર્ષીય મહિલાનું મોત, મૃત્યુઆંક 2 પર પહોંચ્યો

સુરત: કોરોનાના કારણે 61 વર્ષીય મહિલાનું મોત, મૃત્યુઆંક 2 પર પહોંચ્યો


ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ એક મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પાલનપોર વિસ્તારમાં કોરોના પોઝિટીવ મહિલાનું મોત થયું છે. આ 61 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે ગઈ કાલે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુરતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati