આણંદ: કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 41 પર પહોંચ્યો
આણંદના ઉમેરઠમાં એક પુરૂષ અને બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તે સાથે જ આણંદમાં વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાનો ભોગ બનનાર ત્રણેય ઉમરેઠના વ્હોરવાડ વિસ્તારના રહેવાસી છે. આ 3 પોઝિટીવ કેસની સાથે જ આણંદમાં કુલ 41 પોઝિટીવ કેસ નોંધાયા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]
આણંદના ઉમેરઠમાં એક પુરૂષ અને બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તે સાથે જ આણંદમાં વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાનો ભોગ બનનાર ત્રણેય ઉમરેઠના વ્હોરવાડ વિસ્તારના રહેવાસી છે. આ 3 પોઝિટીવ કેસની સાથે જ આણંદમાં કુલ 41 પોઝિટીવ કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો