ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન મામલે ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી છે. અને ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચ્યું છે. આ પણ વાંચોઃ ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ Web Stories View more લગ્નન પત્રિકા પર […]

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન મામલે ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 3:23 PM

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાની પર કાર્યવાહીની ગાજ વરસી છે. અને ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચ્યું છે.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે ધવલ જાની સામે પગલાં લેવાની ભલામણ કરી હતી. જોકે જાની સામે કાર્યવાહી કરવાને બદલે તેને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તો હાઇકોર્ટે પણ ધવલ જાનીના પ્રમોશન સામે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હાઇકોર્ટની ટિપ્પણી બાદ સરકાર હરકતમાં આવી હતી. અને ધવલ જાનીનું પ્રમોશન પાછું ખેંચી લેવાયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">