અમદાવાદમાં નશાની હાલતમાં લુખ્ખા તત્વોએ 20 દિવસની બાળકીની ફટકા મારીને કરી દીધી હત્યા

અમદાવાદમાં જીવનની કોઈ કિંમત ન હોઈ તેવી રીતે એક ક્રૂર ઘટના સામે આવી છે. માત્ર 20 દિવસની કુમળી બાળકીની હત્યા કરી દેવાઈ છે. પ્રાથમિક માહિતીમાં કુખ્યાત બુટલેગર સતીશ પટણી અને તેના સાગરીતો પર હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો તે કુટુંબની 3 મહિલાઓને પણ ટાર્ગેટ કરાઈ હતી.   આ […]

અમદાવાદમાં નશાની હાલતમાં લુખ્ખા તત્વોએ 20 દિવસની બાળકીની ફટકા મારીને કરી દીધી હત્યા
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Jun 07, 2019 | 3:11 AM

અમદાવાદમાં જીવનની કોઈ કિંમત ન હોઈ તેવી રીતે એક ક્રૂર ઘટના સામે આવી છે. માત્ર 20 દિવસની કુમળી બાળકીની હત્યા કરી દેવાઈ છે. પ્રાથમિક માહિતીમાં કુખ્યાત બુટલેગર સતીશ પટણી અને તેના સાગરીતો પર હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો તે કુટુંબની 3 મહિલાઓને પણ ટાર્ગેટ કરાઈ હતી.

આ પણ વાંચોઃ VIDEO: નરોડાના MLA બાદ અમરનાથ વોટર પાર્કમાં મહિલાઓને લાકડીઓ વડે માર મારવાની ઘટના

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શહેરના મેઘાણીનગરની હસન જીવાભાઈની ચાલીમાં જે થયું તે ભાગ્યે જ ભૂતકાળમાં થયું હશે. ધરતી પર જન્મ લીધાના માત્ર 20 દિવસની બાળકીની ક્રૂર હત્યા કરી દેવાઈ છે. નશાની હાલતમાં લુખ્ખા તત્વોએ એક પરિવારના ઘરમાં ઘૂસીને આ પાપ આચર્યું છે. જે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો તે કુટુંબની 3 મહિલાઓને પણ ટાર્ગેટ કરાઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">