ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાશે, 52 ગામને એલર્ટ કરાયા

નર્મદા નદીના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓમકારેશ્વર ડેમના 10 દરવાજા ખોલી, નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  જેથી  સરદાર સરોવર નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા, સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાય તેવી શકયતા છે. પાણી છોડાવવાની શક્યતાને ધ્યાને લઈને વહીવટી તંત્રે નદી કાંઠાના 52 ગામોને […]

ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાશે, 52 ગામને એલર્ટ કરાયા
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 23, 2020 | 4:10 PM

નર્મદા નદીના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓમકારેશ્વર ડેમના 10 દરવાજા ખોલી, નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  જેથી  સરદાર સરોવર નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા, સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાય તેવી શકયતા છે. પાણી છોડાવવાની શક્યતાને ધ્યાને લઈને વહીવટી તંત્રે નદી કાંઠાના 52 ગામોને એલર્ટ કર્યા છે.

આ પણ વાંચોઃમધ્ય ગુજરાતમાં પણ ધીમીધારે વરસાદ, છોટાઉદેપુરના કવાંટ-નસવાડીમાં દોઢ ઇંચ વરસાદ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">