વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 36 કેસ નોંધાયા, કુલ આંકડો 95 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના કુલ 36 કેસ નોંધાયા છે. તેની સાથે જ વડોદરામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે […]

વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 36 કેસ નોંધાયા, કુલ આંકડો 95 પર પહોંચ્યો
Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 30, 2020 | 11:39 AM

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના કુલ 36 કેસ નોંધાયા છે. તેની સાથે જ વડોદરામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati