વડોદરા: ભાડાનું મકાન રાખી જુગાર રમતાં 16 જુગારીઓની ધરપકડ, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત 

વડોદરા: ભાડાનું મકાન રાખી જુગાર રમતાં 16 જુગારીઓની ધરપકડ, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત 

વડોદરામાં ભાડાનું મકાન રાખી જુગાર રમતા 16 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 16 જુગારીઓની ફતેહગંજ પોલીસે ધરપકડ કરી છે. ફતેહગંજના શુભમ ટેનામેન્ટમાં જુગારીઓ જુગાર રમતા હતા. 1.23 લાખ રોકડ સહિત 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 17 વાહનો અને વિદેશી દારૂની બોટલો પણ પોલીસે કબ્જે કરી છે.   Facebook પર તમામ મહત્વના […]

Kunjan Shukal

|

Sep 18, 2020 | 4:47 PM

વડોદરામાં ભાડાનું મકાન રાખી જુગાર રમતા 16 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 16 જુગારીઓની ફતેહગંજ પોલીસે ધરપકડ કરી છે. ફતેહગંજના શુભમ ટેનામેન્ટમાં જુગારીઓ જુગાર રમતા હતા. 1.23 લાખ રોકડ સહિત 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 17 વાહનો અને વિદેશી દારૂની બોટલો પણ પોલીસે કબ્જે કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati