દેશભરમાં 15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્ષ ખોલવાની સરકારની લીલી ઝંડી, રાજકોટના મલ્ટીપ્લેક્ષ માલિકોએ કોરોનાના તમામ નિયમો પાળવાની તૈયારી શરૂ કરી, મોટાભાગના માલિકો દશેરા કે દિવાળીની રાહમાં
દેશભરમાં 15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્ષ ખોલવાની સરકારે પરવાનગી આપી છે ત્યારે રાજકોટના મલ્ટીપ્લેક્ષ માલિકોએ કોરોનાના તમામ નિયમો પાળવાની તૈયારી શરૂ કરી છે. જો કે નવી કોઈ ફિલ્મ ન હોવાથી મોટાભાગના માલિકો દશેરા કે દિવાળીની રાહ જોવા માગે છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? […]
દેશભરમાં 15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્ષ ખોલવાની સરકારે પરવાનગી આપી છે ત્યારે રાજકોટના મલ્ટીપ્લેક્ષ માલિકોએ કોરોનાના તમામ નિયમો પાળવાની તૈયારી શરૂ કરી છે. જો કે નવી કોઈ ફિલ્મ ન હોવાથી મોટાભાગના માલિકો દશેરા કે દિવાળીની રાહ જોવા માગે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો