ખંભાળિયામાં 12 કલાકમાં 12 ઈંચ વરસાદ, જામનગર-ખંભાળિયા હાઈવે ઉપર પાણી-પાણી

સૌરાષ્ટ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશરને પગલે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે, સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે તો જામનગર અને ખંભાળિયાના ધોરીમાર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જામનગરના ખંભાળિયામાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 12 ઈંચ વરસાદ […]

ખંભાળિયામાં 12 કલાકમાં 12 ઈંચ વરસાદ, જામનગર-ખંભાળિયા હાઈવે ઉપર પાણી-પાણી
Follow Us:
| Updated on: Jul 07, 2020 | 1:20 PM

સૌરાષ્ટ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશરને પગલે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે, સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે તો જામનગર અને ખંભાળિયાના ધોરીમાર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જામનગરના ખંભાળિયામાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 12 ઈંચ વરસાદ પડતા ચોમેર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જુઓ વિડીયો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">