108ના કર્મીની પ્રામાણિકતા: ઈજાગ્રસ્તના રેસ્ક્યુ દરમ્યાન મળેલા રોકડા રૂપિયા 59,000 અને કિંમતી સામાન પરિવારજનો સુધી પહોંચાડ્યો

ભરૂચ 108ના સ્ટાફે પાલેજ-આમોદ માર્ગ પર દોરા ગામ પાસે થયેલા કાર અકસ્માતમાં બે લોકોના જીવ બચાવવાની સાથે રોકડા 59 હજાર, 2 મોબાઈલ તથા કિંમતી સમાન પરિજનોને સુધી પહોંચાડી માનવતા અને પ્રામાણિકતા મહેકાવી છે. પાલેજથી આમોદ રોડ પાર દોરા ગામ નજીક એક કારનો અકસ્માત થયો હતો. મદદનો કોલ પાલેજ 108ને મળતા એમ્બ્યુલન્સ સ્થળ તરફ જવા રવાના […]

108ના કર્મીની પ્રામાણિકતા: ઈજાગ્રસ્તના રેસ્ક્યુ દરમ્યાન મળેલા રોકડા રૂપિયા 59,000 અને કિંમતી સામાન પરિવારજનો સુધી પહોંચાડ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 30, 2020 | 6:27 PM

ભરૂચ 108ના સ્ટાફે પાલેજ-આમોદ માર્ગ પર દોરા ગામ પાસે થયેલા કાર અકસ્માતમાં બે લોકોના જીવ બચાવવાની સાથે રોકડા 59 હજાર, 2 મોબાઈલ તથા કિંમતી સમાન પરિજનોને સુધી પહોંચાડી માનવતા અને પ્રામાણિકતા મહેકાવી છે. પાલેજથી આમોદ રોડ પાર દોરા ગામ નજીક એક કારનો અકસ્માત થયો હતો. મદદનો કોલ પાલેજ 108ને મળતા એમ્બ્યુલન્સ સ્થળ તરફ જવા રવાના કરાઈ હતી. ટીમ પહોંચી ત્યારે કારના કાટમાળમાં બે વ્યક્તિ ફસાયેલા હતા.

108 na karmi ni pramanikta ijagrast na rescue darmiyan madela rokda rupiya 59000 ane kimti saman parivarjano sudhi pohchadyo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

108 na karmi ni pramanikta ijagrast na rescue darmiyan madela rokda rupiya 59000 ane kimti saman parivarjano sudhi pohchadyo

108ના પાઈલોટ ઈમત્યાઝભાઈ અને EMT ખુશ્બૂબેન દ્વારા રેસ્ક્યુ ટીમને કોલ અપાયો હતો. ઈજાગ્રસ્તોને જેસીબી દ્વારા કારની બહાર કાઢી વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ વલણ ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તની હાલત સારી ન હતી. કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢતીવેળા 108ની ટીમને રોકડા 59,000, બેગ, 2 નંગ મોબાઈલ મળી આવ્યા હતા. આ રોકડ અને મોબાઈલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોનાં પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહણરૂપ પૂરું પાડવામાં આવ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">