અમદાવાદ: 70 વર્ષના વૃદ્ધ કોરોના સામે જીત્યા જંગ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવેલું છે, જેને આજે 12મો દિવસ છે. ત્યારે આજે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના વધુ એક દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. 70 વર્ષના વૃદ્ધને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.   Web […]

અમદાવાદ: 70 વર્ષના વૃદ્ધ કોરોના સામે જીત્યા જંગ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:57 PM

સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવેલું છે, જેને આજે 12મો દિવસ છે. ત્યારે આજે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના વધુ એક દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. 70 વર્ષના વૃદ્ધને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના: સંકટના સમયમાં રેલવે વિભાગની ઉત્તમ સેવા, ટ્રેનના ડબ્બામાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">