Gold Rate : રેકોર્ડ સ્તરથી હજુ 7600 રૂપિયા સસ્તું છે સોનું , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

કોરોના રોગચાળાની બીજી લહેરમાં સોનાના ભાવ(Gold Rate)માં તેજી જોવા મળી રહી છે. ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Gold Rate :  રેકોર્ડ સ્તરથી હજુ 7600 રૂપિયા સસ્તું છે સોનું , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 24, 2021 | 9:30 AM

કોરોના રોગચાળાની બીજી લહેરમાં સોનાના ભાવ(Gold Rate)માં તેજી જોવા મળી રહી છે. ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 796 રૂપિયા સુધી વધ્યા છે. જો આપણે માત્ર મે મહિનાની વાત કરીએ તો સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ 1762 નો ઉછાળો જોવા મળ્યો છે.

હજુ સર્વોચ્ચ સપાટીથી સોનું 7600 રૂપિયા સસ્તું કોરોનની બીજી લહેરથી દસ્તક સાથે ભલે સોનું મોંઘું થઈ ગયું હોય છતાં તે સર્વોચ્ચ સપાટીની તુલનામાં હજુ ઘણું સસ્તું કહી શકાય. સોનું ઓગસ્ટ ૨૦૨૦ની તેની રેકોર્ડ સપાટી કરતા લગભગ 7600 રૂપિયા નીચે છે. ઓગસ્ટ 2020 માં 10 ગ્રામ સોનાનો ભાવ 56 હજાર રૂપિયાથી ઉપર પહોંચી ગયો હતો.

MCX GOLD Current      48518.00     +114.00 (0.24%) – સવારે 09.07વાગે Open             48,450.00 High              48,543.00 Low               48,450.00

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50228 RAJKOT 999                    50249 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI              50060 MUMBAI               47000 DELHI                    50830 KOLKATA              50800 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે બેંગ્લોર                     49750 હૈદરાબાદ                 49750 પુણે                          47000 જયપુર                     50830 પટના                       47000 નાગપુર                     47000 (સોર્સ ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                   44,843 AMERICA            44,070 AUSTRALIA        44,089 CHINA                  44,049 (સોર્સ : goldpriceindia.com)

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">