Gold Rate : ફરી સોનું સસ્તું થયું , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં દામ

Gold Rate : છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજાર અને વાયદા બજાર બંનેમાં સોનામાં તેજી જોવા મળી રહી હતી.

Gold Rate : ફરી સોનું સસ્તું થયું , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં દામ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 28, 2021 | 9:27 AM

Gold Rate : છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજાર અને વાયદા બજાર બંનેમાં સોનામાં તેજી જોવા મળી રહી હતી. આજે સોનામાં નરમાશ જોવા મળી રહી છે. સોનામાં મલ્ટિ કોમોડિટી એક્સચેંજ(MCX)માં સારો કારોબાર થતો જોવા મળ્યો હતો. 27 મે ના રોજ જૂન વાયદામ 48,870.00 સુધી ઉપલા સ્તરે દેખાયું હતું છે. આજે MCX માં સોનાનો ભાવ 48,432.00 રૂપિયા ખુલ્યો છે.

MCX GOLD Current    48442.00 -139.00 (-0.29%) – સવારે 09.20 વાગે Open          48,432.00 High          48,497.00 Low           48,426.00

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50275 RAJKOT 999                    50296 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ  સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI              50290 MUMBAI               47590 DELHI                    50890 KOLKATA              50950 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE                50090 HYDRABAD               50090 PUNE                          47590 JAYPUR                     50890 PATNA                       47590 NAGPUR                   47590 (સોર્સ ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                   44978 AMERICA            44244 AUSTRALIA        44293 CHINA                  44266 (સોર્સ : goldpriceindia.com)

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">