Gold Price Today : સતત બીજા દિવસે સોનું મોંઘુ થયું, જાણો આજના દેશ – વિદેશના સોનાના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સાંજે 4.25 વાગ્યે, સોનું 10 ડોલરની મજબૂટી સાથે 1762 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું. આ સમયે ચાંદી +0.282 ડોલરના વધારા સાથે 23.398 ડોલર પ્રતિ ઔંસનાં સ્તરે જોવા મળી હતી.

Gold Price Today : સતત બીજા દિવસે સોનું મોંઘુ થયું, જાણો આજના દેશ - વિદેશના સોનાના ભાવ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:14 PM

કોમોડિટી માર્કેટમાં સોના -ચાંદી(Gold Price Today)માં વધારો થવાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ રહ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 222 રૂપિયા અને ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. આજના ઉછાળા બાદ સોનાનો બંધ ભાવ 45,586 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ 61,045 રૂપિયા પ્રતિ કિલો છે.

રૂપિયો આજે ફ્લેટ બંધ રહ્યો હતો. ડોલર સામે તે 1 પૈસાની મજબૂતી સાથે 74.24 પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સાંજે 4.25 વાગ્યે, સોનું 10 ડોલરની મજબૂટી સાથે 1762 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું. આ સમયે ચાંદી +0.282 ડોલરના વધારા સાથે 23.398 ડોલર પ્રતિ ઔંસનાં સ્તરે જોવા મળી હતી.

MCX માં સ્થિતિ સ્થાનિક બજારમાં MCX પર ઓક્ટોબરમાં 6 વાગ્યે ડિલિવરી માટે સોનું177 રૂપિયા વધીને 46540 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ડિસેમ્બર ડિલિવરી માટે સોનું 130 રૂપિયા વધીને 46705 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD      46540.00  +177.00 (0.38%)  –  18:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48180 RAJKOT 999                   48200 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 47950 MUMBAI                  46860 DELHI                      50020 KOLKATA                48700 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47680 HYDRABAD          47680 PUNE                      47980 JAYPUR                 48000 PATNA                    47980 NAGPUR                46860 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 42720 AMERICA          41965 AUSTRALIA     42015 CHINA               41973 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો : GOLD : સોનાના દાગીના સંબંધિત આ મહત્વનો નિયમો 31 ઓગસ્ટથી લાગુ થશે, સોનુ ખરીદતા પહેલા હવે આ બાબતનું ધ્યાન અચૂક રાખજો

આ પણ વાંચો : IPO : વધુ એક સરકારી કંપની લાવી રહી છે રોકાણની તક, 25 ટકા હિસ્સો વેચવા માટે નવા શેર જારી કરાશે, જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">