Yummy Recipes : બનાવો રીંગણાનું સ્વાદિષ્ટ દહીં વાળુ શાક, રોટલો કે રોટલી સાથે માણો તેનો સ્વાદ

અમે તમારા માટે લઇને આવીએ છીએ રોજ એક નવી રેસીપી. આજે આપણે બનાવતા શીખીશું રીંગણાનું દહી વાળુ શાક.

Yummy Recipes : બનાવો રીંગણાનું સ્વાદિષ્ટ દહીં વાળુ શાક, રોટલો કે રોટલી સાથે માણો તેનો સ્વાદ
દહીં વાળા રિંગણા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 08, 2021 | 5:57 PM

કોરોનાના આ કપરા કાળમાં જ્યારે મોટા ભાગના શહેરોમાં લૉકડાઉન અને કર્ફ્યૂ જેવી સ્થિતી છે ત્યારે લોકો ઘરે જ નવી વાનગીઓ બનાવે તે હેતુથી અમે તમારા માટે લઇને આવીએ છીએ રોજ એક નવી રેસીપી. આજે આપણે બનાવતા શીખીશું રીંગણાનું દહી વાળુ શાક.

દહી રીંગણનું શાક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

લાંબી પટ્ટીમાં કાપેલ ૧૦૦ ગ્રામ રીંગણ (brinjals)

૫૦ ગ્રામ દહીં (curd)

૧ મધ્યમ કદની સમારેલ ડુંગળી (onion)

અન્ય સામગ્રીઓ:

૧ ચમચી લસણની પેસ્ટ (garlic paste)

૧/૨ ચમચી જીરું (cumin seeds)

૧ તજનો ટુકડો (cinnamon)

૩-૪ લવીંગ (cloves)

૧ પાંદ તમાલ પત્ર (bay leaf)

૧/૨ કટકો જાવીન્ત્રી (javitri)

૪-૫ મરી (black pepper)

૨ બાદિયાન (Star anise)

નમક સ્વાદ અનુસાર (salt)

૧/૮ ચમચી ગરમ મસાલો (garam masala)

રીંગણ તળવા માટે તેલ (oil)

૨ ચમચી તેલ (oil)

સુકા મસાલા માટેની સામગ્રીઓ:

૧ ચમચી વરીયાળી (fennel seeds)

૧ ચમચી ધાણા પાવડર (coriander powder)

૧ ચમચી તલ (sesame seeds)

૧ ચમચી સુકો આદુનો પાવડર (dry ginger powder)

૧ ચમચી લાલ મરચું પાવડર (red chili powder)

૧/૨ ચમચી હળદર પાવડર (turmeric powder)

૧ ચમચી  (peanuts)

સજાવટ માટે થોડી કોથમીર (coriander leaves)

દહીં રીંગણ નું શાક બનાવવાની રીત:

મિક્ષ્ચર જારમાં સૌ પ્રથમ બી, વરીયાળી, સુકા આદુનો પાવડર, ધાણા પાવડર, તલ, લાલ મરચું પાવડર, હળદર પાવડર ઉમેરી બધુજ ગ્રાઈન્ડ કરી લો અને એક બાઉલમાં લઇ લો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે ત્યારે તેમાં રીંગણ નાંખી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી તળી લો અને ત્યારબાદ તેને એક પ્લેટમાં લઇ લો.

હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર, લવીંગ, મરી, બાદિયાન, જાવીન્ત્રી અને જીરું નાંખી મસાલાઓ તતડવા લાગે ત્યાં સુધી પકાઓ.

હવે તેમાં ડુંગળી નાંખી તે પારદર્શક બની જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં લસણની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે આગાઉ બનાવેલ બધાજ સુકા મસાલાઓને તેમાં નાંખી ૧ મિનીટ સુધી પકાઓ.

૧ મિનીટ બાદ તેમાં ૧/૨ કપ પાણી, નમક અને તળેલા રીંગણ નાંખી ઢાંકી દઈ ૩-૪ મિનીટ સુધી પકાઓ. ૩-૪ મિનીટ બાદ ઢાંકણ ખોલી દહીં ઉમેરી ફરીથી ઢાંકી દઈ ૨ મિનીટ સુધી પકાઓ.

૨ મિનીટ બાદ તેમાં ગરમ મસાલો ઉમેરી ઢાંકી દઈ ૧ મિનીટ સુધી પકાઓ. ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી શાક ને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">