ગાજરના ફાયદા જાણશો તો ઉમેરી દેશો એને રોજની મોર્નિંગ ડાયેટમાં

ગાજર ખાવાની મજા જ અનેરી હોય છે. ગાજર ખૂબ રસભર્યા અને સ્વાદમાં મીઠા હોય છે. તેનો રંગ ઘેરો લાલ હોય છે. એક મધ્યમ સાઈઝની ગાજરમાં 25 ગ્રામ કેલરી હોય છે. 6 ગ્રામ કાર્બ અને 2 ગ્રામ ફાઇબર્સ આવેલા છે. ગાજરમાં વિટામિન એ ભરપૂર રહેલું છે. આ વિટામિન એ આપણા શરીરની જરૂરિયાત કરતા 200 ટકા વધુ […]

ગાજરના ફાયદા જાણશો તો ઉમેરી દેશો એને રોજની મોર્નિંગ ડાયેટમાં
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:15 PM

ગાજર ખાવાની મજા જ અનેરી હોય છે. ગાજર ખૂબ રસભર્યા અને સ્વાદમાં મીઠા હોય છે. તેનો રંગ ઘેરો લાલ હોય છે. એક મધ્યમ સાઈઝની ગાજરમાં 25 ગ્રામ કેલરી હોય છે. 6 ગ્રામ કાર્બ અને 2 ગ્રામ ફાઇબર્સ આવેલા છે. ગાજરમાં વિટામિન એ ભરપૂર રહેલું છે. આ વિટામિન એ આપણા શરીરની જરૂરિયાત કરતા 200 ટકા વધુ છે. તેમાં રહેલું બીટા કેરોટીન આપોઆપ વિટામિન એ માં ફેરવાઈ જાય છે. ગાજર જેટલા ઘેરા રંગનું તેટલું તેમાં બીટા કેરામીન વધારે હોય છે.

ગાજરના ફાયદા:

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

1). જે લોકોને રાત્રે જોવામાં તકલીફ પડે છે. તેઓ જો નિયમિત રીતે ગાજર ખાય કે તેનો જ્યુસ પીએ તો રાહત મળે છે. મેક્યુલર રિજનરેશન અને મોતીયાથી પણ બીટા કેરોટીન રક્ષણ આપે છે. 2).ગાજર ખાવાથી કેન્સર સામે જોખમ ઓછું રહે છે. ખાસ કરીને ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર સામે ગાજર ખાવાથી રક્ષણ મળે છે. 3). આપણા શરીરમાં આવેલા સેલ રોજ ઘસાય છે. અને રોજ નવા સેલ બને છે. ગાજરમાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ સેલના ડેમેજને રોકે છે. અને તેનાથી સેલ્સનું એજિંગ ઓછું થાય છે. ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે.

4). તેમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન એ ત્વચાને સૂર્યપ્રકાશથી થતા નુક્શાનને બચાવે છે. ત્વચામાં કરચલી ઓછી કરે છે, ખીલ ઓછા થાય છે. 5). બીટા કેરોટીનથી ભરપૂર આહાર લેવાથી હૃદય રોગ સંબંધી તકલીફો દૂર થાય છે. તે લીવરમાં જઈને શરીરમાં રહેલા ટોક્સિનને પણ દૂર કરે છે અને ફેટને બહાર કાઢે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">