DIET: બીપીથી લઈને કબજીયાત સુધીની બીમારી માટે રામબાણ ઈલાજ, અપનાવો આ ડાયટ

DIET: જ્યારે પ્રોટીનથી ભરપૂર ડાયટની વાત આવે છે, ત્યારે કાબુલી ચણા (CHICKPEA) જરૂર શામેલ હોય છે ચણા સરળતાથી ઉપલબ્ધ અને બનાવવામાં સહેલા હોય આવે છે.

DIET: બીપીથી લઈને કબજીયાત સુધીની બીમારી માટે રામબાણ ઈલાજ, અપનાવો આ ડાયટ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 03, 2021 | 1:31 PM

DIET:  જ્યારે પ્રોટીનથી ભરપૂર ડાયટની વાત આવે છે, ત્યારે કાબુલી ચણા (CHICKPEA) જરૂર શામેલ હોય છે ચણા સરળતાથી ઉપલબ્ધ અને બનાવવામાં સહેલા હોય આવે છે. કાબુલી ચણાને તમે ઘણી રીતે ખાઈ શકો છો. છોલે ટીક્કી, સલાડ, હમ્મસ જેવા ઘણા ઓપ્સન છે. જે કોઈપણ રીતે હાનિકારક નથી અને જો તમને શાકાહારી માટે પૂછવામાં આવે તો આ ખૂબ જ સારા વિકલ્પો છે. કાબુલી ચણામાં અન્ય કઠોળથી વધુ પ્રોટીન હોય છે.

આવો જાણીએ કાબુલી ચણા અંગે 100 ગ્રામ કાબુલી ચણા,આ 269 કેલેરી, 4 ગ્રામ ફેટ, 34-45 ગરમ કાર્બોહાઈડ્રેટ્સ, 9-12 ગ્રામ ફાઈબર, 6-7 ગ્રામ શુગર, 10-15 ગ્રામ પ્રોટીન હોય છે.

ચણા આયર્ન ખુબ જ સારો સ્રોત છે. ચણાના સેવનને કારણે એનિમિયાની સમસ્યા નથી. તેથી જયારે બાળકોમાં લોહીની કમી હોય ત્યારે ડોકટરો સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને ચણા ખાવાની ભલામણ કરે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ચણા ફાયબરનું પાવર હાઉસ છે. તે ભૂખને કાબૂમાં રાખે છે અને ચણા ખાધા પછી ઘણા સમય સુધી એનર્જી રહે છે. જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

કાબુલી ચણાને ડાયેટમાં સામેલ કરવાથી વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. હાઈ બ્લડ પ્રેશરને મેનેજ કરવા માટે તમારે દરરોજ લગભગ 470 મિલિગ્રામ પોટેશિયમની જરૂર હોય છે. તો એક કપ ચણાતમને 474 મિલિગ્રામ પોટેશિયમ આપે છે. ડાયાબિટીઝ ઘણા રોગોનું મૂળ છે. ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવા માટે, ચણાનું સેવન વિવિધ રીતે કરો. કાબૂલી ચણાના એક કપમાં 12.5 ગ્રામ ફાઇબર હોય છે, જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

કાબૂલી ગ્રામમાં સોલ્યુબલ ફાઈબર હોય છે ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સારું હોય છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા ઉપરાંત શરીરના ટોકિન્સને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, એ, ઇ, ફોલેટ, એન્ટિઓક્સિડન્ટ અને અન્ય ઘણા પ્રકારનાં પોષણથી ભરપૂર પોષણ અ ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. એટલું જ નહીં, પૂરતા પ્રમાણમાં લેવાથી તમે એનિમિયાની સમસ્યાથી પણ બચી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">