Video: અક્ષરા સિંહે કરણ જોહરની સામે દેખાડ્યું તેવર, ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બતાવી સચ્ચાઈ

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ લાખો દિલો પર રાજ કરે છે. અક્ષરાએ અત્યાર સુધીની તેમની ભોજપુરી કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં અક્ષરા બિગ બોસ OTT માં દેખાઈ રહી છે.

Video: અક્ષરા સિંહે કરણ જોહરની સામે દેખાડ્યું તેવર, ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બતાવી સચ્ચાઈ
Akshra Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:12 PM

ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ ચાહકોના દિલ પર રાજ કરે છે. અક્ષરા પોતાની સ્ટાઇલ અને ફેશનથી દરેકને પોતાના માટે ક્રેઝી બનાવે છે. આ દિવસોમાં અક્ષરા બિગ બોસ ઓટીટીમાં ધમાલ મચાવતી જોવા મળે છે. આ સ્થિતિમાં, બિગ બોસ ઓટીટીના પહેલા વીકેન્ડ વોરમાં અક્ષરાએ શોના હોસ્ટ કરણ જોહરની સામે પોતાનું વલણ બતાવ્યું છે.

આ રિયાલિટી શોમાં અક્ષરા ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. અક્ષરાની દરેક સ્ટાઇલ ચાહકોને ખુશ કરે છે. અભિનેત્રી પોતાની વાત કોઈની સામે રાખવા માટે જરા પણ ચૂકતી નથી. આ સ્થિતિમાં પહેલા વીકેન્ડના વોરમાં અક્ષરાએ કરણ જોહરની સામે દિવ્યા અગ્રવાલને નિશાન બનાવી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અક્ષરા સિંહે બતાવ્યા તેવર

હોસ્ટ કરણ જોહરની સામે, અક્ષરાએ ગેરસમજનો બલૂન ફોડતી વખતે દિવ્યાની ક્લાસ લીધી. અક્ષરાએ દિવ્યાનો બલૂન ફોડતા અને કહ્યું કે આ લોકો ભોજપુરી સિનેમાને નીચા સમજે છે, આ સ્થિતિમાં જેવું જ દિવ્યા વચ્ચે બોલે કે તરત જ કરણ જોહર તેમને અટકાવે છે. આ પછી અક્ષરા આગળ કહે છે કે તેઓ દરેકને ટોકે છે, ભોજપુરીના સ્તરને આ લોકો ડિફાઈન કરે છે, ભોજપુરીનું સ્તર ઘણું મોટું છે હું એ કહી શકું છું.

વધુ ગુસ્સામાં અભિનેત્રી કહે છે કે પોતાને સુપરસ્ટાર કહેનારા આ લોકોએ તે ન કહેવું જોઈએ ભોજપુરી કયા સ્તરે છે અને જો અમે તેમની સાથે વાત કરીશું તો અમે નીચા થઈ જઈશું. અમે ખુદ ગર્વ સાથે કહીએ છીએ કે અમે ઘણા મોટા છીએ. ભોજપુરીને અમે લોકો રજૂ કરીએ છીએ. અમને અમારા સંસ્કાર અને શિષ્ટાચારની ખબર છે. અક્ષરાની આ વાત સાંભળીને કરણ જોહર કહે છે કે હું વર્ષોથી સિનેમામાં છું, હું તમામ ઉદ્યોગોનું સન્માન કરું છું. આ પછી, કરણ અક્ષરાના વખાણ કરતા પણ જોવા મળે છે.

અહીં જુઓ અક્ષરાનો વીડિયો

અક્ષરાનું આ વલણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. અક્ષરાએ પોતે આ વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ચાહકોમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે. અભિનેત્રીની આ સ્ટાઇલને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

અક્ષરા સિંહ વિશે વાત કરીએ તો, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ચાહકો માટે તેમના ખાસ ફોટા શેર કરતી રહે છે. અક્ષરાના ચાહકો હવે તેમને બિગ બોસની વિજેતા બનાવા માંગે છે.

આ પણ વાંચો :- એક્સ બોયફ્રેન્ડ Sidharth Malhotra વિશે આલિયા ભટ્ટે કરી ખાસ પોસ્ટ, છુટા પડ્યા પછી પણ કર્યા વખાણ

આ પણ વાંચો :- તૈમુર અને જહાંગીરને ફિલ્મી દુનિયાથી અલગ રાખવા માંગે છે Kareena Kapoor Khan, નહીં બનાવે અભિનેતા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">