Bigg Boss Ottમાં નિયા શર્મા કરશે તોફાની એન્ટ્રી, ઘરનાં લોકોનાં ઉડી જશે હોશ

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોના હોશ ઉડાડનાર નિયા શર્મા (nia sharna) હવે બિગ બોસ ઓટીટીમાં ધમાલ કરવા જઇ રહી છે. નિયા 1 સપ્ટેમ્બરે ઘરમાં પ્રવેશ કરશે

Bigg Boss Ottમાં નિયા શર્મા કરશે તોફાની એન્ટ્રી, ઘરનાં લોકોનાં ઉડી જશે હોશ
Nia Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:01 PM

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) આ દિવસોમાં ચાહકોમાં ધૂમ મચાવી રહ્યું છે. આ રિયાલિટી શોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સલમાન ખાન (salman khan) ને બદલે કરણ જોહર બિગ બોસ ઓટીટી હોસ્ટ કરી રહ્યા છે. કરણનું ધારદાર વલણ પણ છવાયેલું છે. આવી સ્થિતિમાં હવે પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા શોમાં ચાર ચાંદ લગાવવા આવી રહી છે.

જો કે, હવે બિગ બોસ ઓટીટીની જર્નીએ લગભગ તેની અડધી સફર પસાર કરી લીધી છે. આ દરમિયાન, શોમાં પ્રેમ, લડાઈ, છેતરપિંડી દરેક ફ્લેવર ચાહકોને જોવા મળી ગયો છે. આ દરમિયાન, નિયા શર્મા (Nia Sharma) એ તાજેતરમાં શેર કરેલા વીડિયોએ ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બિગ બોસમાં નિયા શર્મા

હા, હવે નિયા શર્મા બિગ બોસ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી લેવા જઈ રહી છે. હવે બિગ બોસના ઘરમાં નિયાના તહેલકા ચાહકોને દિવાના બનાવવા જઈ રહ્યા છે. લાંબા સમયથી એવા અહેવાલો હતા કે નિયા શોમાં પ્રવેશ કરવાની છે. હવે અભિનેત્રીએ પોતે તેના પર સત્તાવાર મહોર લગાવી દિધી છે.

નિયાએ સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

તાજેતરમાં નિયા શર્મા (Nia Sharma Video) એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેનો આ વીડિયો એક હોટલના રૂમમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ ખાસ વીડિયોમાં અભિનેત્રી કહેતી જોવા મળે છે કે હું નિયા શર્મા છું અને આજકાલ મારો શોખ છે 24 કલાક બિગ બોસ ઓટીટી જોવાનો. હવે રમવાનો સમય આવી ગયો છે, હવે ઘરમાં તોફાન લાવવાનો સમય આવી ગયો છે. તો બિગ બોસ ઓટીટી સાથે બન્યા રહો.

તમને જણાવી દઈએ કે ચાહકો 1 સપ્ટેમ્બરથી બિગ બોસના ઘરમાં નિયા શર્માને જોઈ શકશે. જો કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નિયાની એન્ટ્રીથી ઘરનું વાતાવરણ ઘણું બદલાઈ જશે. પોતાનો બેબાક અંદાજ અને છટાદાર શૈલીથી દરેકના હોશ ઉડાવી દેતી નિયા ઘરમાં કોની મિત્ર બને છે અને કોની સાથે દુશ્મનાવટ ભજવે છે તે જોવું ખાસ રહેશે.

View this post on Instagram

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા શર્મા ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ એક્ટિંગથી દરેકને પાગલ બનાવે છે. બિગ બોસ દ્વારા લાંબા સમયથી નિયાને ઓફર કરવામાં આવી રહી છે, હવે અભિનેત્રીએ આ સિઝન માટે તેને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો :- શ્રી કૃષ્ણ પછી Saurabh Raj Jain ભજવશે ભગવાન ગણેશની ભૂમિકા, 3 સપ્ટેમ્બરે રિલીઝ થશે મ્યુઝિક વીડિયો “દેવા ઓ દેવા”

આ પણ વાંચો :- Kiara Advani ની આંખોમાં ખોવાયા સિદ્ધાર્થ મલ્હોત્રા, રોમેન્ટિક સ્ટાઈલ જોઈને ચાહકોએ કહ્યું – તમે લગ્ન કરી લો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">