Jamtara 2 Review: જામતારા 2 ની સ્ટોરી પ્રથમ સિઝન કરતાં વધુ રસપ્રદ છે, વાંચો રિવ્યુ

જામતારા 2 નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. પહેલી સીઝનની સફળતા બાદ બીજી સીઝનને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. જો તમે આ સીરિઝ ના જોઈ હોય તો આ રિવ્યુ ચોક્કસ વાંચો.

Jamtara 2 Review: જામતારા 2 ની સ્ટોરી પ્રથમ સિઝન કરતાં વધુ રસપ્રદ છે, વાંચો રિવ્યુ
Jamtara 2 ReviewImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 5:06 PM

Jamtara 2 Review :

વેબ સિરીઝ : જામતારા સીઝન 2

કલાકાર : સીમા પાહવા, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, અમિત સિયાલ, અક્ષા પરદાસાની, સ્પર્શ શ્રીવાસ્તવ, મોનિકા પંવાર

લેખક : નિશંક વર્મા, ત્રિશાંત શ્રીવાસ્તવ, કનિષ્કા અને અશ્વિન વર્મન

નિર્દેશક: સૌમેન્દ્ર પાધી

પોપ્યલુર વેબ સિરીઝ જામતારા (Jamtara 2)એ પોતાની પ્રથમ સીઝનમાં દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતુ. હાલમાં નેટફ્લિક્સ પર જામતારા 2 રિલીઝ થઈ છે. 2 વર્ષ બાદ રિલીઝ થયેલી આ સિરીઝની બીજી સિઝન દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જાણો શું છે સ્ટોરી

ફરી એક વખત સારિઝમાં સાઈબર ક્રાઈમની ખતરનાક ઘટનાઓ જોવા મળી રહી છે. હવે આ સ્ટોરી ઓટીપી સ્કૈમથી આગળ વધી ચૂકી છે. જામતારાના લોકો હવે નવો સ્કૈમ કરવા લાગ્યા છે. સ્ટોરીમાં હાલમાં જામતારાના છોકરો ફિશિંગ કરતા ખરાબ રીતે ફસાય જાય છે. પોલીસ અને રાજનીતિમાં ફસાઈ જતો છોકરો હવે કઈ રીતે પોતાને આ દાવપેચમાંથી બહાર નીકાળશે. તેનો જવાબ તો તમને વેબ સિરીઝ જોયા બાદ ખબર પડશે.

કલાકારોએ દેખાડી કમાલ

આ વખતે જામતારા સીઝન 2માં સ્પર્શ શ્રીવાસ્તવ, અંશુમાન પુષ્કર, અક્ષા પરદસાની, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, અમિત સિયાલ, મોનિકા પંવાર અને પજા ઝા પોતાની એક્ટિંગથી જામતારાને સારી રીતે રજુ કરી છે. રાઈટર ત્રિશાંત શ્રીવાસ્તવની સ્ટોરી અને સૌમેન્દ્ર પાધી દ્વારા નિર્દેશિત આ સીરિઝ દર્શકોના હોશ ઉડાવવા માટે તૈયાર છે. આ સીરિઝમાં સની, ગુડિયા અને રોકીએ પોતાની એક્ટિગથી આ સિરીઝમાં જીવ રેડી દીધો છે. જામતારાના દરેક પાત્રનો સીધો સંબંધ કૌભાંડ સાથે છે.

જાણો કેમ જોવી સીરિઝ

સીઝન 1ની જેમ જામતારાની સીઝન 2 માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં પસંદ કરવામાં આવી રહી છે. ભારે ભરખમ બજેટ વગર એ લિસ્ટ અભિનેતા વગરની સિરીઝે પોતાની સ્ટોરી અને એક્ટિંગના દમ પર ચાહકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. પ્રથમ સીઝન અને બીજી સીઝનની તુલના કરીએ તો બીજી સીઝન વધુ પ્રભાવ પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સિરીઝમાં અપરાધ અને રાજનીતિ વચ્ચેનો સંબંધ ખુબ સારી રીતે રજુ કરવામાં આવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ કૌંભાડને લઈ નવા નવા ઉપાયોથી દર્શકોને રોમાંચિત કરે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">