Bigg Boss OTT Finale Date: કરણ જોહરે બતાવી ટ્રોફીની પ્રથમ ઝલક, આ 6 સ્પર્ધકોમાં કોણ જીતશે?

બિગ બોસ ઓટીટીના ફિનાલેમાં હવે થોડો જ સમય બાકી છે. આવી સ્થિતિમાં દરેકની નજર તેના પર ટકેલી છે કે આ શોના વિજેતા કોણ બનશે.

Bigg Boss OTT Finale Date: કરણ જોહરે બતાવી ટ્રોફીની પ્રથમ ઝલક, આ 6 સ્પર્ધકોમાં કોણ જીતશે?
Bigg Boss OTT
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 8:37 PM

‘બિગ બોસ ઓટીટી’ (Bigg Boss OTT Finale) ચાહકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. હવે બિગ બોસ ઓટીટી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તાજેતરમાં જ શોની અંતિમ તારીખ આવી ગઈ છે. શોના હોસ્ટ કરણ જોહરે (Karan Johar) સ્પષ્ટ કર્યું છે કે 18 સપ્ટેમ્બરે (Bigg Boss OTT finale date) શોનું ભવ્ય સમાપન થશે.

તાજેતરમાં ‘સન્ડે કા વાર’ (Sunday Ka Vaar) એપિસોડમાં કરણે ચાહકો અને સ્પર્ધકોને ‘બિગ બોસ ઓટીટી’ (Bigg Boss OTT Trophy)ની ટ્રોફી બતાવી. જેને જોઈને સ્પર્ધકોની આંખો ખુલ્લી રહી ગઈ છે. હવે ઘરમાં બાકી રહેલા તમામ 6 સભ્યો શો જીતવા માટે બેકરાર છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

18ના રોજ થશે ફિનાલે

આવી સ્થિતિમાં હવે 18મી તારીખે જાણી શકાશે કે બિગ બોસ ઓટીટીનો તાજ કોના માથે સજાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ‘બિગ બોસ OTT’ લગભગ 5 અઠવાડિયા પહેલા એટલે કે 8 ઓગસ્ટના રોજ શરૂ થયું હતું. શોમાં જોડાણ તરીકે સ્ટાર્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ફિનાલેના થોડા દિવસો પહેલા બિગ બોસે, આખી રમત ફેરવી, બધી જોડીયોને ડીઝોલ્વ કરી નાખી, ત્યારબાદ દરેકને સોલો ગેમ રમવી પડી. હવે શોની સમાપ્તી પહેલા જ મૂસ જટ્ટાના ઘરની બહાર થઈ ગઈ છે.

કોના માથા પર સજાવવામાં આવશે મુગટ?

શમિતા શેટ્ટી (Shamita Shetty), રાકેશ બાપટ (Raqesh Bapat), નિશાંત ભટ્ટ (Nishant Bhatt), પ્રતિક સહજપાલ (Pratik Sehajpal), દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) અને નેહા ભસીન (Neha Bhasin) હાલમાં શોમાં બાકી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે શોના સમાપન પહેલા બે સ્પર્ધકોનું પત્તું કાપવામાં આવશે અને બાકીના 4 સ્પર્ધકો અંતિમ તબક્કામાં પહોંચશે.

જો સમાચાર પર વિશ્વાસ કરીએ તો બિગ બોસ ઓટીટીમાં લોકોના મત પછી જે પણ સ્પર્ધકો ટકી જશે, તેઓ પણ ‘બિગ બોસ 15’ (Bigg Boss 15)નો ભાગ બનશે. સલમાન ખાન હંમેશની જેમ બિગ બોસ 15ને હોસ્ટ કરતા જોવા મળશે. આવી સ્થિતિમાં જ્યારે બિગ બોસ 15 શરૂ થશે, ત્યારે તેમાં ઘણા નવા વધુ સેલેબ્સની એન્ટ્રી થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ખતરો કે ખિલાડીના કેટલાક કન્ટેસ્ટેન્ટ શોમાં સ્પર્ધક તરીકે ઘરમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ચાહકોની નજર ફક્ત ઓટીટી બિગ બોસમાં કોણ જીતે છે તેના પર ટકેલી છે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે પ્રતીક અને દિવ્યા વિજેતાની રેસમાં સૌથી આગળ બતાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :- પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા

આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">