Film Saathiyaનાં લુકમાં હેલ્મેટ વગર બાઇક ચલાવતા વિવેક ઓબેરોયનો 500 રૂપિયાનો મેમો ફાટ્યો

ટ્રાફિક પોલીસે અભિનેતા વિવેક ઓબેરોય સામે ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા માટે તેનું ચલણ કાપવામાં આવ્યું છે.

Film Saathiyaનાં લુકમાં હેલ્મેટ વગર બાઇક ચલાવતા વિવેક ઓબેરોયનો 500 રૂપિયાનો મેમો ફાટ્યો
Vivek Oberoi
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 20, 2021 | 4:11 PM

ટ્રાફિક પોલીસે અભિનેતા વિવેક ઓબેરોય સામે ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા માટે તેમનું ચલણ કાપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મુંબઇ પોલીસને સામાજીક કાર્યકર ડો.બીનુ વર્ગીસ દ્વારા ટ્વિટર પર વિવેક ઓબેરોયે હેલ્મેટ વગર બાઇક ચલાવવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
View this post on Instagram

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

જણાવી દઈએ કે વિવેક ઓબેરોયે પોતે 14 ફેબ્રુઆરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હેલ્મેટ વિના બાઇક ચલાવતો હતો. એમ કહેવામાં આવે છે કે તેમના 500 રૂપિયાનો મેમો આપવામાં આવ્યાં છે.

મુંબઈ પોલીસે અભિનેતા વિવેક ઓબેરોય વિરુદ્ધ આઈપીસીની કલમ 188, 269, મોટર વ્હીકલ એક્ટની કલમ 129, 177 અને રોગચાળા અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જુહુ પોલીસે આ કેસ નોંધ્યો છે. મુંબઇ પોલીસના વરિષ્ઠ અધિકારીએ સમાચારની પુષ્ટિ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">