BIRTHDAY SPECIAL: પ્રેમમાં ધોખો મળ્યા બાદ VIKRAM BHATTએ કરી હતી આત્મહત્યાની કોશિશ

બોલીવુડમાં હોરર સાથે બોલ્ડનેસને વેગ આપનાર ફિલ્મ નિર્માતા (FILM PRODUCER) વિક્રમ ભટ્ટનું(VIKRAM BHATT) નામ ઘણી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું છે.

BIRTHDAY SPECIAL: પ્રેમમાં ધોખો મળ્યા બાદ VIKRAM BHATTએ કરી હતી આત્મહત્યાની કોશિશ
VIKRAM BHATT
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 27, 2021 | 1:33 PM

બોલીવુડમાં હોરર સાથે બોલ્ડનેસને વેગ આપનાર ફિલ્મ નિર્માતા (FILM PRODUCER) વિક્રમ ભટ્ટનું (VIKRAM BHATT) નામ ઘણી એવી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું છે. પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે વિક્રમ ભટ્ટે એક વખત તેનું દિલ તૂટ્યા બાદ આત્મહત્યા (SUICIDE) કરવાનો વિચાર કરી લીધો હતો. બોલિવૂડમાં એકથી એક બહેતરીન ફિલ્મો આપનાર વિક્રમ ભટ્ટના 52માં જન્મદિવસ પર આજે તમને ક્યારે પણ ના જાણેલી વાતો જણાવીશું.

વિક્રમ ભટ્ટનો જન્મ 27 જાન્યુઆરી 1969 ના રોજ મુંબઇમાં થયો હતો. વિક્રમ ભટ્ટે 14 વર્ષની ઉંમરે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વિક્રમ ભટ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો પૈકી એક વિજય ભટ્ટના પૌત્ર છે. વિક્રમના પિતા પ્રવિણ ભટ્ટ પ્રખ્યાત સિનેમેટોગ્રાફર રહ્યા છે. વિક્રમે મહેશ ભટ્ટ સાથે બે વર્ષ સુધી કામ કર્યું છે પરંતુ બંનેનો લોહીનો સબંધ નથી. ઘણા લોકોને લાગે છે કે વિક્રમ મહેશ ભટ્ટનો ભાઈ છે, એવું બિલકુલ નથી. વિક્રમ ભટ્ટે તેની કોલેજની મિત્ર અદિતિ સાથે લગ્ન કર્યા અને બંનેને એક પુત્રી પણ છે.

જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યૂમાં વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે તે મિસ યુનિવર્સ સુષ્મિતા સેન (SUSHMITA SEN) સાથે પ્રેમમાં પડી ગયો હતો. આ કારણોસર તેમના લગ્ન પણ તૂટી ગયા હતા. વિક્રમ ભટ્ટે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમણે સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો કે જેનું કારણ સુષ્મિતા સેન હતી. વિક્રમે કહ્યું કે તે સુષ્મિતા સેન સાથે પ્રેમમાં હતો, પરંતુ લગ્નજીવન તૂટી જવાને કારણે તે ખૂબ જ દુઃખી થઈ ગયો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વિક્રમ ભટ્ટ તેના લગ્ન તોડવા માંગતા ના હતા. તે એટલો દુઃખી હતો કે તે છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરવા માંગતો હતો. સુષ્મિતા પછી અભિનેત્રી અમીષા પટેલ (AMISHA PATEL) સાથે લગભગ 5 વર્ષ સુધી સંબંધ રાખ્યો હતો, પરંતુ આ સંબંધ ચાલી શક્યો ના હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">