Vidyut Jammwal એ બાળકો સાથે કરી કસરત, રમત-રમતમાં શીખવ્યા ફિટનેસનાં ફંડા

વિદ્યુત જામવાલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકો સાથે રમી રહ્યા છે અને તેમને વર્કઆઉટ કરાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે.

Vidyut Jammwal એ બાળકો સાથે કરી કસરત, રમત-રમતમાં શીખવ્યા ફિટનેસનાં ફંડા
Vidyut Jammwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 1:17 PM

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) તેમની ફિટનેસ અને જબરદસ્ત એક્શન માટે જાણીતા છે. તે હંમેશાં તેમના વર્કઆઉટની તસ્વીરો અને વીડિયો તેમના ફેન્સ સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાળકોને ટ્રેન કરતા અને તેમની સાથે કસરત કરતા જોવા મળી રહ્યા છે. લોકો તેની આ શૈલીને પસંદ કરી રહ્યા છે.

વિદ્યુત જામવાલ બોલીવુડના એક સૌથી ફિટ એક્ટર્સમાંથી એક છે. સોશિયલ મીડિયા પર પણ તેમની એક્શન અને ફિટનેસ વીડિયોનો દબદબો છે. વિદ્યુત એક પ્રશિક્ષિત માર્શલ આર્ટિસ્ટ છે અને તેમણે ભારતીય માર્શલ આર્ટ કલરીપાયટ્ટુની તાલીમ લીધી છે. વિદ્યુત જામવાલ ઘણીવાર વિવિધ કસરતો અને ચેલેન્જના વીડિયો સોશિયલ મીડિયા શેર કરીને પોતાના ચાહકોને ફિટ રહેવાની પ્રેરણા આપતા રહે છે. તાજેતરમાં, તેમણે નાના બાળકોને કસરત પણ કરાવી અને રમત-રમતમાં ફીટ રહેવા પ્રેરણા પણ આપી.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

વિદ્યુત જામવાલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકો સાથે રમી રહ્યા છે અને તેમને વર્કઆઉટ કરાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં વિદ્યુતે કેપ્શનમાં લખ્યું છે, ‘ન કોઈ આગળ છે અને ન કોઈ પાછળ. આપણે બધા આપણા અંદરના જાનવરને શોધી રહ્યા છીએ. ‘

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 4.5 લાખ લોકો આને જોઇ ચૂક્યા છે. લોકો રમત રમતમાં બાળકોને તાલીમ આપવા માટે વિદ્યુતની આ પ્રકારની શૈલી ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો ન ખાલી આ વીડિયોને શેર કરી રહ્યાં છે પરંતુ તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ અને પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

આ પણ વાંચો :- Bell Bottomને ઓટીટી પર જલ્દીથી રિલીઝ કરવા માટે શું અમેઝોન પ્રાઈમ વીડિયોએ આપી કરોડોની ઓફર?

આ પણ વાંચો :- પોપ સ્ટાર Britney Spears હારી ગઈ કોર્ટ કેસ, ઈચ્છતી હતી પિતા જેમી સ્પીયર્સના સંરક્ષણથી આઝાદી

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">