Vicky and Katrina Wedding : કેટ-વિકીના લગ્નમાં હાજર રહેશે આટલા મહેમાન, અનુષ્કા અને વિરાટ પણ થશે સામેલ

વિકી અને કેટરિના 6 ડિસેમ્બરે રણથંભોર પહોંચી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, 10 ડિસેમ્બરે એક નાનું ફંક્શન છે જે પછી વિકી અને કેટરીના રણથંભોરથી રવાના થશે. જો કે હજુ સુધી તેના પરિવારના સભ્યો આવ્યા નથી.

Vicky and Katrina Wedding : કેટ-વિકીના લગ્નમાં હાજર રહેશે આટલા મહેમાન, અનુષ્કા અને વિરાટ પણ થશે સામેલ
Vicky and Katrina
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:56 AM

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફના (Katrina Kaif) લગ્નના સમાચાર સામે આવ્યા છે અને ત્યારથી તે ચર્ચામાં છે. બંનેના લગ્નને લઈને સતત કેટલાક અપડેટ્સ સામે આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્માએ (Anushka Sharma) પુષ્ટિ કરી છે કે તેઓ લગ્નમાં હાજરી આપશે.

અહેવાલ મુજબ, વિકી અને કેટરિના 6 ડિસેમ્બરે રણથંભોર પહોંચી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, 10 ડિસેમ્બરે એક નાનું ફંક્શન છે જે પછી વિકી અને કેટરીના રણથંભોરથી રવાના થશે. જો કે હજુ સુધી તેના પરિવારના સભ્યો આવ્યા નથી. તેઓ પણ 6ઠ્ઠી ડિસેમ્બરે આવશે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

અગાઉ એવા અહેવાલ હતા કે શાહરૂખ ખાન લગ્નમાં હાજરી આપી શકે છે. પરંતુ તે કેટરીના અને વિકીના લગ્નમાં હાજરી આપશે નહીં. રિપોર્ટ અનુસાર, ઘણા સેલેબ્સે તેમના આગમન પહેલા તેમની સુરક્ષા ટીમોને રણથંભોર મોકલી દીધી છે. વિકી અને કેટરિના 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં લગ્ન કરશે. રિપોર્ટ અનુસાર, કપલ પહેલા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ કરશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લગ્નમાં 120 મહેમાનો આપશે હાજરી

બે દિવસ પહેલા જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશન, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ સિંહ અને એડીએમ સૂરજ સિંહ નેગીએ યુગલના લગ્નની તૈયારીઓ અંગે ઇવેન્ટ કંપની સાથે બેઠક યોજી હતી. અધિકારીઓએ જણાવ્યું કે લગ્નમાં 120 મહેમાનો હાજરી આપશે. જો કે, ગેસ્ટ લિસ્ટ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

અહેવાલ મુજબ વિકી અને કેટરીનાએ લગ્ન પહેલા પ્રી-વેડિંગ થીમ પણ રાખી છે. લગ્નના આયોજક સાથે ઘણી મીટિંગ્સ પછી, દંપતીએ થીમ પર નિર્ણય કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેંદીમાં ગોલ્ડ, આઇવરી અને વ્હાઇટ થીમ હશે. જ્યારે લગ્ન માટે Pastel Sorbet થીમ રાખવામાં આવી છે. જોકે કેટરિના અને વિકી તરફથી લગ્નને લઈને હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. આ દંપતી તેમના લગ્નની ગોપનીયતા જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. સેલેબ્સ પણ કેટરિના અને વિકીના લગ્ન વિશે કંઈપણ કહેવાનું ટાળતા જોવા મળે છે.

આ પણ વાંચો –

IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં એક જ દાવમાં 10 વિકેટ લઇ ઇતિહાસ રચનારા એજાઝ પટેલે કહી ખાસ વાત, સિદ્ધિથી ખુશ બોલરે હારના ખતરાંને લઇ નિરાશ !

આ પણ વાંચો –

Vadodara: આયુર્વેદિક સિરપની આડમાં નકલી દારૂ બનાવવાના કેસમાં મોટા ખુલાસા, આરોપીએ આપી આ માહિતી

આ પણ વાંચો –

WhatsApp Tips & Tricks : ફિંગર પ્રિન્ટ લોક લગાવીને વોટ્સએપ ચેટને કરો સુરક્ષિત, જાણો કઇ રીતે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">