VARUN-NATASHAના લગ્નમાં કોરોનાનું ગ્રહણ, હવે આ દિવસે યોજાશે RECEPTION

વરુણ ધવન(VARUN DHWAN) અને નતાશા દલાલના(NATASHA DALAL)  લગ્નની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

VARUN-NATASHAના લગ્નમાં કોરોનાનું ગ્રહણ, હવે આ દિવસે યોજાશે RECEPTION
VARUN & NATASHA
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 22, 2021 | 2:31 PM

વરુણ ધવન(VARUN DHWAN) અને નતાશા દલાલના(NATASHA DALAL)  લગ્નની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વરુણ ધવન આગામી 24 જાન્યુઆરીના રોજ લગ્નગ્રંથિથી જોડાશે. બંનેના લગ્નના ફંક્શન શુક્રવારથી જ શરૂ થઈ ગયા છે. વરુણ અને નતાશાના લગ્નને લઈને પરિવારજનો અલિબાગ (ALI BAG) જવા માટે રવાના થઈ ગયા છે. લગ્ન બાદ વરુણ અને નતાશા એક રિસેપ્શનનું (RECEPTION) આયોજન કરશે. જેમાં નજીકના પરિવારજનો અને મિત્રો જ હાજર રહેશે.

વરુણ અને નતાશાના પરિવારજનો 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી અલીબાગના એક રિસોર્ટમાં રહેશે. આ બાદ પરત મુંબઈ ફરશે. 24 જાન્યુઆરીના રોજ મૈશન હાઉસમાં વરુણ અને નતાશાના લગ્ન થશે. આ બાદ 26 જાન્યુઆરીના રોજ રિસેપ્શન થશે. વરુણ વરુણ અને નતાશાના લગ્ન સમારોહની શરૂઆત સંગીત સેરેમનીથી થશે. વરૂણના બોલિવૂડ મિત્રો કરણ જોહર, મનીષ મલ્હોત્રા, સારા અલી ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, કેટરિના કૈફ, નીતુ કપૂર, કિયારા અડવાણી, અનિલ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂર આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ડેવિડ ધવન(DAVID DHWAN)  અને સલમાન ખાન (SALMAN KHAN) વચ્ચે પણ સારા સંબંધો હોય સલમાન પણ લગ્નમાં હાજરી આપવા આવશે. વરુણ અને નતાશાની સંગીત સેરેમનીમાં કરણ જોહર ધમાકેદાર પ્રદર્શન આપશે. વરૂણ અને નતાશા સનસેટ વેડિંગ કરવા માંગે છે તેથી તેઓ અલીબાગ બીચ પર સનસેટ(SUN SET) દરમિયાન સાત ફેરા લેશે. લગ્ન બાદ બંનેના મહેમાનો માટે રિસેપ્શન ડિનર યોજાશે. ડેવિડ ધવનના મિત્રો પણ રિસેપ્શનમાં હાજરી આપશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડેવિડ ધવન માટે લગ્નના ફંક્શન માટે ગેસ્ટ લિસ્ટ બનાવવું ખૂબ મુશ્કેલ રહ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર ડેવિડ ધવનને મહેમાનનું લિસ્ટ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. તે વિચારી રહ્યા હતા કે આ લિસ્ટ બનાવતા પહેલા કોઈ અજાણી જગ્યા પર ડેસ્ટિનેશન વેડિંગ કરે તો વરૂણ અને નતાશાના પરિવારજનો જ હાજરી આપત.

આ પણ વાંચો: IRCTC: પહેલીવાર આ RAILWAY STATION પર લગાવવામાં આવી રહ્યા છે DIGITAL LOCKER ROOM, જાણો શું છે ખાસ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">