Bollywood : ઉર્વશી રૌતેલાએ ગોલ્ડન ગાઉનમાં દેખાડ્યો ગ્લેમરસ અંદાજ, અદાઓ જોઇ ફેન્સ થયા દિવાના

બોલીવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને થોડા થોડા દિવસે ફેન્સ સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેયર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:14 AM
અભિનેત્રી ઉર્વશી રૌતેલાના (Urvashi Rautela) ચાહકોની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. તે પોતાના ફેન્સ માટે બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

1 / 6
ઉર્વશીએ આજે ​​પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના પરથી તેના ચાહકોની નજર હટી નથી રહી.

2 / 6
ઉર્વશીએ ગોલ્ડન કલરના લાંબા ગાઉનમાં તસવીરો શેર કરી છે. જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્વશીના લુકના ચાહકો દીવાના બની ગયા છે.

3 / 6
લાખો ચાહકોએ ઉર્વશીની તસવીરો પસંદ કરી છે. તેના ચાહકો પોતાને ફોટોઝ પર કોમેન્ટ્સ કરતા રોકી શક્યા નથી. એક ચાહકે લખ્યું - ખૂબ સુંદર અને હોટ.

4 / 6
ઉર્વશી પોતાની ટોન્ડ અને પરફેક્ટ બોડીની સાથે સાથે તેના ડ્રેસિંગ સેન્સ માટે પણ વખણાય છે.

5 / 6
અહીં જુઓ ઉર્વશીની વાયરલ તસવીરો

અહીં જુઓ ઉર્વશીની વાયરલ તસવીરો

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">