ઉરી પહોંચ્યો Vicky Kaushal, ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, સૈન્યની વચ્ચે રહેવું મોટુ સન્માન, ‘જય હિન્દ’

વિક્કી કૌશલની ફિલ્મ ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્કી મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મ સર્જિકલ સ્ટ્રાઈકની ઘટના પર આધારિત હતી અને વિક્કીને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો

ઉરી પહોંચ્યો Vicky Kaushal, ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, સૈન્યની વચ્ચે રહેવું મોટુ સન્માન, 'જય હિન્દ'
Vicky Kaushal
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 08, 2021 | 4:04 PM

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ તાજેતરમાં જ ભારતીય સૈન્યના કાશ્મીરના ઉરી બેઝ કેમ્પ પર પહોંચ્યા હતા. વિક્કીએ તેમની તસવીરો પણ તેમના સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં વિક્કી ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકો સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

ઉરી પહોંચ્યા વિક્કી કૌશલ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

વિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ત્રણ તસવીરો શેર કરી છે અને કેપ્શન પણ લખ્યું છે. વિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મને ઉરી બેઝ કેમ્પ કાશ્મીરમાં આમંત્રણ આપવા બદલ ભારતીય સેનાનો ખૂબ ખૂબ આભાર. તમે મને સ્થાનિકો સાથે એક દિવસ વિતાવવાની તક આપી. આ બધા લોકો હૂંફ અને આશ્ચર્યજનક પ્રતિભાથી ભરેલા છે. આપણી મહાન સૈન્યની વચ્ચે રહેવું મારા માટે મોટું સન્માન છે. આભાર, જય હિન્દ. ‘

ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈકે જીત્યો હતો એવોર્ડ

વર્ષ 2019 માં, વિક્કી કૌશલની ફિલ્મ ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈક રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્કી મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મ સર્જિકલ સ્ટ્રાઈકની ઘટના પર આધારિત હતી અને વિક્કીને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">