Dilip Kumar Funeral: દિલિપ કુમારને વિદાય આપવા પહોંચી રાજકીય હસ્તીઓ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પણ કર્યા છેલ્લા સલામ

દિલીપ કુમારના દેહાંતના સમાચાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર જાણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Dilip Kumar Funeral: દિલિપ કુમારને વિદાય આપવા પહોંચી રાજકીય હસ્તીઓ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પણ કર્યા છેલ્લા સલામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 10:39 PM

Dilip Kumar  બોલીવુડના ટ્રેજેડી કિંગ, આજે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. દિલીપ કુમારે 98 વર્ષની વયે સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો . જ્યાં દિલીપ કુમારની છેલ્લી ઝલક માટે બૉલીવુડ સહિત રાજકીય હસ્તીઓ તેમના છેલ્લા દર્શન માટે આવ્યા હતા.

બોલિવુડની સાથે સાથે રાજકીય જગતમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને NCP પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) પણ તેમના ઘરે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશયારીએ પણ તેમને યાદ કરતા લખ્યું હતું કે તેમને તેમના જીવનમાં પ્રથમ અને છેલ્લી કોઈ ફિલ્મ જોઈ હોય તો તે “મુગલે આઝમ” હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઉદ્ધવ ઠાકરેની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે (Aditya Thackeray) પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કેબિનેટ મંત્રી શરદ પવારની સાથે નવાબ માલિક (Nawab Malik) પણ ગયા હતા. જ્યારે યુસુફ સા’બ હિન્દુજા હોસ્પીટલમાં દાખલ હતા, ત્યારે પણ શરદ પવારે તેમની મુલાકાત લીધી હતી. દિલિપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી, જેથી તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

98 વર્ષની જૈફ વયે દિલિપ કુમારે દુનિયાને અલવિદા કહ્યું. પોતાના જીવનકાળની સદીથી માત્ર બે જ વર્ષ પાછળ રહી ગયા. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ બાળા સાહેબ સાથેના તેમના સંબંધોને યાદ કર્યા. તેમને કહ્યું કે દિલિપ સા’બની વિદાય ભારતીય સિનેમાને સમૃદ્ધ બનાવવાવાળા એક ધ્રુવ તારાના અસ્ત થયા સમાન છે.

દિલીપ કુમારના દેહાંતના સમાચાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર જાણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બોલીવુડના નાના મોટા દરેક કલાકારો તેમની અંતિમ વિદાય પર પોતાની ભાવના શબ્દોમાં રજુ કરી હતી.

આ પણ વાંચો: Ajay Devganની ઓટીટી ડેબ્યૂ સાથે કમબેક કરશે આ અભિનેત્રી, લાંબા સમયથી ફિલ્મોથી છે દૂર

આ પણ વાંચો: વરસાદ ખેંચાશે તો પણ શહેરીજનોને નહીં પડે પાણીની સમસ્યા: રાજકોટ મેયર

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">