મોટા આયોજન સાથે રિલીઝ થશે ‘Bunty Aur Babli 2’ નું ટ્રેલર, ચાહકોને મોટી સરપ્રાઈઝ આપશે Salman Khan

યશ રાજ સલમાન ખાન દ્વારા ફિલ્મના ટ્રેલરને લાઇવ કરવાની યોજના બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર ટીમે બંટી ઔર બબલી 2 ના થિયેટરનો પ્રોમો મૂકવાની યોજના બનાવી હતી, પરંતુ હવે કોરોનાના વધતા જતા કેસોને જોતા આ ઇવેન્ટ ઓનલાઇન કરવામાં આવશે.

મોટા આયોજન સાથે રિલીઝ થશે 'Bunty Aur Babli 2' નું ટ્રેલર, ચાહકોને મોટી સરપ્રાઈઝ આપશે Salman Khan
Bunty Aur Babli 2
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 17, 2021 | 3:51 PM

સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધંત ચતુર્વેદી અને શરવરીની ફિલ્મ બંટી ઔર બબલી 2 નું ટ્રેલર રિલીઝને લઈને મોટા સમાચાર ચર્ચામાં છે. છેલ્લા અહેવાલો મુજબ, યશ રાજ ફિલ્મ્સે ઘણું પ્લાનિંગ કર્યું છે. સમાચારો અનુસાર, આ ફિલ્મ આ મહિને 23 માર્ચે રિલીઝ થઈ શકે છે અને આ માટે યશરાજે સલમાન ખાનની પસંદગી કરી છે.

એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, યશ રાજ સલમાન ખાન દ્વારા ફિલ્મના ટ્રેલરને લાઇવ કરવાની યોજના બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર ટીમે બંટી ઔર બબલી 2 ના થિયેટરનો પ્રોમો મૂકવાની યોજના બનાવી હતી, પરંતુ હવે કોરોનાના વધતા જતા કેસોને જોતા આ ઇવેન્ટ ઓનલાઇન કરવામાં આવશે. તેથી, ફિલ્મના નિર્માતાઓ ઈચ્છે છે કે સલમાન ખાન ડિજિટલ ટ્રેલર લોન્ચ કરે. જો બધું બરાબર થઈ જાય, તો ફિલ્મનું ટ્રેલર 23 માર્ચથી શરૂ થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાની અને સૈફ 11 વર્ષ પછી સાથે જોવા મળશે

જો આવું થાય છે, તો તે ખરેખર એકદમ જોવાલાયક બનશે. સમાચારો અનુસાર 23 એપ્રિલે આ ફિલ્મના રિલીઝ માટેની તૈયારીઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, રાની અને સૈફ 11 વર્ષ પછી સાથે જોવા મળશે. તેમની છેલ્લી ફિલ્મ 2008 માં “થોડા પ્યાર થોડા મૈઝિક” હતી.

ફિલ્મમાં હશે 10 વર્ષનો લીપ

સમાચારો અનુસાર, ફિલ્મમાં 10 વર્ષનો લીપ છે અને આ વખતે બે કપલ્સ જોવા મળશે. ફિલ્મમાં શું ટ્વિસ્ટ આપવામાં આવ્યું છે તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મ બંટી ઔર બબલીમાં રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની જોડી હતી. આ સાથે જ સિક્વલમાં અભિષેકની જગ્યાએ સૈફ પણ જોવા મળશે. બંટી ઔર બબલી 2 એક મોટી સ્ક્રીનની મનોરંજન ફિલ્મ છે. જેનું નિર્દેશિત વરુણ શર્મા કરી રહ્યા છે, જે અગાઉ સુલતાન અને ટાઇગર ઝિંદા હૈ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી ચૂક્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">