Tiger shroffની માતાએ કર્યુ કંઇક એવું, જોઈને તમે પણ બોલી ઉઠશો ના હોય

60 વર્ષની આયેશાએ 95 કિલો વજન ઉંચક્યું છે અને તેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયાં છે. વીડિયોમાં ટાઇગર આયેશાની પાસે ઉભો જોવા મળી રહ્યો છે.

Tiger shroffની માતાએ કર્યુ કંઇક એવું, જોઈને તમે પણ બોલી ઉઠશો ના હોય
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 26, 2021 | 4:05 PM

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના બે બાળકો, બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને પુત્રી ક્રિષ્ના શ્રોફ, જબરદસ્ત ફિટનેસ ફ્રીક્સ છે, અને આ વાત બધા જાણે છે. ટાઇગર અને ક્રિષ્નાના ઇન્સ્ટાગ્રામ વર્કઆઉટ્સ વિડિઓઝથી ભરેલા છે. પરંતુ શું તમે જાણો છો કે જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ ફિટનેસની બાબતમાં તેના બે બાળકોથી ઓછી નથી.

ફક્ત આયેશાના ફોટા પરથી જ ખ્યાલ આવી જાય છે કે તે પોતાની ફિટનેસ પર કેટલું ધ્યાન આપે છે. તે વર્કઆઉટ સેશનના કેટલાક વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તાજેતરમાં, ટાઇગરની મમ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કરી છે, તેને ફોલો કરવાનો ખ્યાલ તો છોડો ફક્ત તે જોઈને પણ તમે દાંત હેઠળ તમારી આંગળી દબાવી દેશો.. આયેશાએ ઈંસ્ટા પર શેર કરેલા વીડિયોમાં તે 95 કિલો વજન ઉપાડતી જોવા મળી રહી છે. હા, 60 વર્ષની આયેશાએ 95 કિલો વજન ઉંચક્યું છે અને તેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયાં છે. વીડિયોમાં ટાઇગર આયેશાની પાસે ઉભો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે આયેશાએ લખ્યું, ‘આખરે …. 95 કિલો’. આયેશાનો તે વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. માતાની જોરદાર ફિટનેસ જોઈને દીકરી કૃષ્ણા શ્રોફ અને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. માતાના વીડિયો પર ટિપ્પણી કરતાં કૃષ્ણાએ લખ્યું કે, ‘શબાશ છોકરી !! લાગે છે કે મારે અહીં પહોંચવા માટે કંઇક મોટું કરવું પડશે’, જ્યારે દિશા પટાણીએ કોમેન્ટ કરતા લખ્યું કે ‘અદભુત શક્તિ.’

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">