Tiger Shroffએ ફિલ્મ ‘ગણપત’નું મોશન પોસ્ટર શેર કર્યું, બહેન કૃષ્ણાએ કરી આ ટિપ્પણી

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. અભિનેતાઓ ઘણીવાર તેમના ફોટોઝ વીડિયો તેમના ફેન્સ સાથે શેર કરે છે.

Tiger Shroffએ ફિલ્મ 'ગણપત'નું મોશન પોસ્ટર શેર કર્યું, બહેન કૃષ્ણાએ કરી આ ટિપ્પણી
Tiger Shroff
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 10, 2021 | 2:13 PM

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. અભિનેતાઓ ઘણીવાર તેમના ફોટોઝ વીડિયો તેમના ફેન્સ સાથે શેર કરે છે. આ દરમિયાન ટાઇગર શ્રોફે તેની આગામી ફિલ્મ ‘ગણપત ભાગ 1’ ની મોશન પોસ્ટ સોશ્યલ મીડિયા પર રિલીઝ કર્યું છે.

અભિનેતા ટાઇગર શ્રોફે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરીને કેપ્શન લખ્યું છે. ‘સુના હૈ મુડને વાલી હૈ કલ સુહાબ ઠીક 10:40 કો’ અને એક ઇમોજી શેર કર્યો. તેમના પ્રશંસકોને આ પોસ્ટર ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેમનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. તે જ સમયે, તેની બહેન કૃષ્ણા શ્રોફે તેમના ભાઇ ટાઇગરની પોસ્ટ પર ટિપ્પણી કરતાં લખ્યું છે કે, “જેકી શ્રોફ અને તેના પુત્ર ટાઇગર શ્રોફથી વધુ કોઈ સારી રીતે કરી શકે નહીં.” સિંગર હિમેશ રેશમિયા અને નવરાજ હંસે પણ હાર્ટ ઇમોજીઝ પર ટિપ્પણી કરી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

તે જ સમયે, સોશિયલ મીડિયા પર તેમના ચાહકો હવે પોસ્ટરમાં બતાવેલ અભિનેત્રી વિશે ઘણી ચર્ચા કરે છે. તમને જણાવી દઈએ કે ટાઇગર શ્રોફે નવેમ્બરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘ગણપત ભાગ 1’ નું ટીઝર પોસ્ટર શેર કર્યું હતું. જેમાં તે બોલી રહ્યા છે, જ્યારે તેને ડર લાગે છે ત્યારે તે ખૂબજ મારે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">