તમામ બૉલિવૂડ સ્ટાર્સને પાછળ પાડી દીધા તૈમૂરે! એક ફોટોની કિંમત સાંભળીને રહી જશો દંગ!

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો આ લાડલો નવાબ જન્મથી જ ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યો છે, તેમાં કોઈ બેમત નથી. પોતાની ક્યૂટનેસ અને આગવી અદાઓથી સૌનું દિલ જીતી લેનાર તૈમૂર અલી ખાન બૉલિવૂડના મનપસંદ સ્ટાર કિડ્સમાંથી એક છે. તૈમૂરનો ચાહકવર્ગ કોઈ સુપરસ્ટારથી ઓછો નથી, અને એટલે જ તો તેનો કોઈ પણ નવો ફોટો આવતા […]

તમામ બૉલિવૂડ સ્ટાર્સને પાછળ પાડી દીધા તૈમૂરે! એક ફોટોની કિંમત સાંભળીને રહી જશો દંગ!
The rate of Taimur Ali Khan's photos is higher than any superstar
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 28, 2018 | 4:52 AM

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો આ લાડલો નવાબ જન્મથી જ ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યો છે, તેમાં કોઈ બેમત નથી. પોતાની ક્યૂટનેસ અને આગવી અદાઓથી સૌનું દિલ જીતી લેનાર તૈમૂર અલી ખાન બૉલિવૂડના મનપસંદ સ્ટાર કિડ્સમાંથી એક છે.

તૈમૂરનો ચાહકવર્ગ કોઈ સુપરસ્ટારથી ઓછો નથી, અને એટલે જ તો તેનો કોઈ પણ નવો ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફોટોઝની કિંમત શું હોય છે?

Taimur Ali Khan with Dad Saif Ali Khan & mom Kareena Kapoor Khan

Taimur Ali Khan with Dad Saif Ali Khan & mom Kareena Kapoor Khan

જી હા, ફોટોગ્રાફર્સ બૉલિવૂડ સ્ટાર્સના ફોટોઝની મીડિયા હાઉસીસ પાસેથી મોટી રકમ વસૂલતા હોય છે. આ વાતનો ખુલાસો ખુદ તૈમૂરના પિતા સૈફ અલી ખાને ‘કૉફી વિથ કરન’ કાર્યક્રમમાં કર્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
Saif revealed that Taimur's rate is Rs.1500 per picture amongst paparazzi

Saif revealed that Taimur’s rate is Rs.1500 per picture amongst paparazzi; Courtesy- Hotstar

હાલમાં જ ‘કૉફી વિથ કરન’માં સૈફ અલી ખાન અને સારા અલી ખાન પહોંચ્યા હતાં જેમાં તૈમૂર અલી ખાનની ક્યૂટ હરકતો અને પોઝની ચર્ચા કરી. તે ચર્ચા દરમિયાન જ સૈફ અલી ખાને તૈમૂરના ફોટોગ્રાફ્સ અંગે આ રસપ્રદ ખુલાસો કર્યો અને કહ્યું કે તૈમૂરના એક ફોટોની કિંમત રૂ.1500 છે જે બૉલિવૂડના કોઈ અન્ય સ્ટારના ફોટોની કિંમતથી વધારે છે. સૈફે જણાવ્યું કે તેને આ અંગે સસરા રણધીર કપૂરે જાણ કરી હતી જે જાણીને તેઓ પણ દંગ રહી ગયા હતા.

Saif revealed that Taimur's rate is Rs.1500 per picture amongst paparazzi

Saif revealed that Taimur’s rate is Rs.1500 per picture amongst paparazzi; Courtesy- Hotstar

જોકે સૈફે કહેવા તૈમૂરના એક ફોટાની કિંમત પર કરણ જૌહરે શંકા વ્યક્ત કરી હતી. કરણના મતે આ કિંમત રૂ.1500 નહીં પરંતુ તેનાથી વધારે હશે. થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં સૈફે મજાક-મજાકમાં તૈમૂર થકી પૈસા કમાવાની પણ વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે જો કોઈ કંપની ડાઈપર્સની જાહેરાતની ઓફર કરશે તો તેઓ તૈમૂરને કાસ્ટ કરશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">