સોનપરીની ક્યૂટ ફ્રુટી હવે બની ગઈ છે ખૂબ જ ગ્લેમરસ, તસવીર જોઈને નહીં કરો વિશ્વાસ

90ના દાયકામાં શરૂ થયેલા કેટલાક યાદગાર હિન્દી સિરિયલોના બાળ કલાકારો હવે મોટા થયા છે. આ કલાકારોમાંથી એક સિરિયલ સોનપરીની 'ફ્રુટી' છે.

સોનપરીની ક્યૂટ ફ્રુટી હવે બની ગઈ છે ખૂબ જ ગ્લેમરસ, તસવીર જોઈને નહીં કરો વિશ્વાસ
sonpari tanvi hegde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 9:54 AM

જો તમે 90ના એ સોનેરી દશકાના બાળક છો, તો તમને પ્રખ્યાત ટીવી સિરિયલ સોનપરી યાદ જ હશે. કારણ કે તે તે સમયનો એવો શો હતો, જે લગભગ દરેક બાળકે જોયો હશે. સોનપરીમાં ફ્રુટીનું પાત્ર પણ લોકોને પસંદ આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ફ્રુટીનું પાત્ર અભિનેત્રી તન્વી હેગડેએ ભજવ્યું હતું. તન્વીએ આ સિરિયલમાં એક માસૂમ બાળકથી લઈને એક તેજસ્વી યોદ્ધા સુધીની ભૂમિકાઓ ભજવી હતી. ફ્રુટી જેવું પાત્ર ભજવતી આ અભિનેત્રી હવે ઘણી બદલાઈ ગઈ છે.

ફ્રૂટીના ચાહકો માટે તન્વી હેગડેને ઓળખવી કદાચ મુશ્કેલ હશે. તન્વી હેગડેએ સોનપરીમાં ફ્રુટી ભૂમિકા ભજવી હતી. જેમાં ફ્રુટીની માતા બાળપણમાં જ તેનાથી દૂર જાય છે અને છોકરી ઉદાસ અને હતાશ થઈ જાય છે. આ દરમિયાન સોનપરી નામની પરી તેની મિત્ર બની જાય છે. સોનપરી ફ્રુટીના જીવનમાં આવતી તમામ સમસ્યાઓને ખૂબ જ સરળતાથી હલ કરતી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અહીં, જુઓ તન્વીની કેટલીક તસવીરો

View this post on Instagram

A post shared by Tanvi Hegde (@tanvihegde)

તન્વી હેગડે 31 વર્ષની છે

સોનપરી સબ હાલ કરતી હૈ, સબકી મુશ્કિલ સબ દિન, આ લાઇન સોનપરી સિરિયલનું ટાઈટલ સોંગ છે. જેમ સોનપરી ફ્રુટીની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરતી હતી, તેવી જ રીતે દરેક બાળક પોતાના જીવનમાં એક એવી સોનપરી ઈચ્છે છે, જે તેના જીવનની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવે. આ તો સિરિયલની વાત છે, પરંતુ જો તન્વીની વાત કરીએ તો ફ્રુટી ઉર્ફે તન્વી હેગડે હવે 31 વર્ષની થઈ ગઈ છે. વધતી ઉંમરની સાથે તેમનામાં થતા ફેરફારોને કારણે તેમને ઓળખવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. હવે તન્વી પહેલા કરતા વધુ સુંદર અને બોલ્ડ બની ગઈ છે.

તન્વી હેગડે ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે

માત્ર 3 વર્ષની ઉંમરે રસના બેબી સ્પર્ધા જીતીને તેની કારકિર્દીની શરૂઆત કરનાર તન્વી હેગડેએ તેની અભિનય કારકિર્દીમાં ઘણા શાનદાર શો કર્યા છે. આ શોમાંથી, શક લાકા બૂમ બૂમ અને હિપ હિપ હુરે જેવી સિરિયલો મુખ્ય રહી છે. તેણે આ સિરિયલો માટે મોસ્ટ ફેવરિટ ફેસનો એવોર્ડ પણ જીત્યો છે. તન્વી હેગડેનો જન્મ 11 નવેમ્બર 1991ના રોજ મુંબઈમાં થયો હતો. તન્વીએ પણ પોતાનો અભ્યાસ મુંબઈથી જ કર્યો છે. તન્વીએ વર્ષ 2000માં IMF હુસૈન દ્વારા નિર્દેશિત ફિલ્મ “ગજ ગામિની” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં હતી. તન્વીએ ‘રાહુલ’, ‘ચલ ચલેં’, ‘ચેમ્પિયન’, ‘વિરદ્ધ’ અને ‘વાહ લાઈફ હો તો ઐસી’ સહિત 150થી વધુ જાહેરાતો અને ઘણી ફિલ્મો કરી છે. તન્વી છેલ્લે 2016ની મરાઠી ફિલ્મ અથાંગમાં જોવા મળી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">