TMKOC: દયા ભાભી કેમ પરત આવ્યા સેટ પર ? ભીડે કઇ રીતે કરશે ઓનલાઇન ક્લાસીસની સમસ્યાનું સમાધાન? વાંચો આ પોસ્ટ

ભીડે લૉકડાઉનના નિયમોનું પાલન કરતાં બધાં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી રહ્યા છે. પરંતુ બાળકોનું ધ્યાન સંપૂર્ણપણે ભણવામાં નથી લાગી રહ્યુ

TMKOC: દયા ભાભી કેમ પરત આવ્યા સેટ પર ? ભીડે કઇ રીતે કરશે ઓનલાઇન ક્લાસીસની સમસ્યાનું સમાધાન? વાંચો આ પોસ્ટ
ભીડે બાળકોને ભણાવતા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 27, 2021 | 3:31 PM

ટેલિવિઝનનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) માં શિક્ષક ભીડે (Bhide) લૉકડાઉનના કારણે પરેશાન થઇ ગયો છે. ટ્યુશન ક્લાસીસ ઓનલાઇન થવાને કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ભીડેએ હાલમાં ઓનલાઇન ક્લાસીસના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

ખરેખર, ભીડે લૉકડાઉનના નિયમોનું પાલન કરતાં બધાં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી રહ્યા છે. પરંતુ બાળકોનું ધ્યાન સંપૂર્ણપણે ભણવામાં નથી લાગી રહ્યુ અને ઓનલાઇન ક્લાસ ચાલતા હોવાને કારણે ભીડે બાળકોના આ વ્યવહારને રોકી નથી શક્તો, તેમનું કહેવુ છે કે બાળકોની સમસ્યાનું સમાધાન કરવવામાં તેમનો બધો સમય અને બધી ઉર્જા બરબાદ થઇ રહી છે અને તે ધીરે ધીરે પોતાની ધીરજ ગુમાવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પર ખૂબ ગુસ્સો પણ કરી રહ્યો છે

કેટલાક દિવસો પહેલા તો તેણે ગોકુલધામ વાસીઓને પોતાના પ્રોફેશન છોડવાનો નિર્ણય કહી દીધો હતો. બધા સદસ્યો આ વાત સાંભળીને હેરાન રહી ગયા હતા અને કોઇ પણ હિસાબે ભીડે ને આ નિર્ણય લેવાથી રોકી લેવામાં આવ્યો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હવે કઇ રીતે ભીડે ઓનલાઇન ક્લાસીસની સમસ્યાનું લાવશે નિરાકરણ ? શું ભીડે આ જ રીતે હેરાન થતો રહેશે કે પછી આવશે તેની સમસ્યાનું સમાધાન ? તેનો જવાબ તો આવનારા એપિસોડમાં જ મળશે

દયા ભાભી જોવા મળ્યા સેટ પર

શોમાં દર્શકોનું દિલ જીતી ચુકેલી દયાબેન એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી ગાયબ છે. દયાબેન પરત ફરવાને લઇને ઘણી વાર સમાચારે પણ સામે આવ્યા, પરંતુ અંતમાં ખબર આવી કે દયાબેન શો માંથી બહાર નિકળી ગઇ છે. હવે થોડા દિવસ પહેલા દિશા સેટ પર જોવા મળી હતી જેનાથી બધાને લાગ્યુ કે દિશા પરત ફરી રહી છે

પરંતુ સચ્ચાઇ એ છે કે દિશા શોના સેટ પર કલાકારોને મળવા માટે આવી હતી કારણ કે તે બધાને મીસ કરી રહી હતી. સેટ પર દિશાને જોઇને બધા ખુશ થઇ ગયા અને સેટ પર માહોલ એકદમ આનંદમય બની ગયો હતો. દિશાને લઇને શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ કહ્યુ હતુ કે હવે એ પરિસ્થિતી નથી કે દયાબેનને શોમાં પરત લાવી શકાય. આગામી 2 કે 3 મહિનામાં કેટલાક બદલાવ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે જેના માટે દર્શકોનું સમર્થન જોઇશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">