TMKOC: બબીતાજીએ શોને નથી કહ્યો અલવિદા, મેકર્સે કર્યું કન્ફર્મ

નીલા ફિલ્મ પ્રોડક્શન્સ હેઠળ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ બનાવવામાં આવી રહી છે. શોના નિર્માતાએ કહ્યું છે કે મુનમુન દત્તાના શો છોડી દેવાના સમાચાર ખોટા છે.

TMKOC: બબીતાજીએ શોને નથી કહ્યો અલવિદા, મેકર્સે કર્યું કન્ફર્મ
Munmun Dutta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 4:11 PM

કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. શોના દરેક પાત્રએ પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. બધા પાત્રોને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તાજેતરમાં શોમાં બબિતાજી (Munmun Dutta)ની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાના શોને અલવિદા કહેવાના અહેવાલો આવ્યા હતા. હવે આ સમાચારને મેકર્સ દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે.

નીલા ફિલ્મ પ્રોડક્શન્સ હેઠળ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ બનાવવામાં આવી રહી છે. શોના નિર્માતાએ કહ્યું છે કે મુનમુન દત્તાના શો છોડી દેવાના સમાચાર ખોટા છે. ફિલ્મના નિર્માતા અસિત મોદીએ એક વાતચીતમાં કહ્યું છે કે મુનમુન દત્તા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીની ભૂમિકામાં જોવા મળશે. તેમના શો છોડવાના સમાચાર ખોટા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શો છોડવાના આવ્યા હતા સમાચાર

એક અહેવાલ મુજબ મુનમુન ટ્રોલ થયા બાદ સેટ પર જોવા મળી નથી. શોમાં તેમની આસપાસ કોઈ વાર્તા પણ લખવામાં આવી નથી. જેના કારણે તેમના શોને અલવિદા કહેવાના સમાચાર સામે આવી રહ્યા હતા.

મુનમુન થઈ હતી ટ્રોલ

તાજેતરમાં મુનમુન દત્તાએ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં જાતીસૂચક શબ્દનો ઉપયોગ થયો હતો. જેના કારણે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. મુનમુને સોશિયલ મીડિયા પર એક મેકઅપની ટ્યુટોરિયલ વીડિયો શેર કર્યો હતો જેમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવા બદલ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

ટ્રોલ થયા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માફી માંગી હતી. તેમણે પોસ્ટમાં કહ્યું કે તેમને આ શબ્દના અર્થની ખબર ન હતી. તે કોઈની લાગણી દુભાવા માંગતી નહોતી. મુનમુનના આ વીડિયો બાદ તેમની વિરુદ્ધ અનુસુચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ હવે મુનમુનને આ મામલે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મુનમૂન વિરુદ્ધ કોઈપણ આપરાધિક કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.

આ પણ વાંચો : New Film: આ સુપરસ્ટાર સાથેની પહેલી ફિલ્મ માટે હૈદરાબાદ પહોંચ્યા Amitabh Bachchan, ચાહકોને આપ્યા સારા સમાચાર

આ પણ વાંચો : Jai Bhim: Suriyaએ જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ગિફ્ટ, ફિલ્મનું પોસ્ટર કર્યુ શેર

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">