AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ 17ની ટ્રોફીની રેસમાં આ ખેલાડીઓ , આ 3 સ્પર્ધકોના નામ છે આગળ

રિયાલિટી શો બિગ બોસ 16ના ઘરમાંથી 3 સભ્યો બહાર થઈ ચૂક્યા છે. બિગ બોસને 17મી સીઝનમાં 10 સભ્યો મળી ચૂક્યા છે. તો ચાલો જાણીએ કે, આ ટોપ 10 સ્પર્ધકોમાંથી કોનું નામ પ્રથમ સ્થાન પર છે.

બિગ બોસ 17ની ટ્રોફીની રેસમાં આ ખેલાડીઓ , આ 3 સ્પર્ધકોના નામ છે આગળ
| Updated on: Jan 01, 2024 | 3:43 PM
Share

પહેલીવાર સલમાન ખાને કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ 17’ની સિઝનમાં ડબલ ઇવિક્શનની જાહેરાત કરી હતી. આ અઠવાડિયે નોમિનેટ થયેલા 4 સ્પર્ધકોમાંથી બે સ્પર્ધકોને બિગ બોસના ઘરમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. અનુરાગ ડોભાલ બિગ બોસમાંથી બહાર થઈ ચૂક્યો છે. હવે બિગ બોસના ઘરમાં 10 સભ્યો વધ્યા છે.

બિગ બોસના ઘરમાંથી 3 સભ્યો બહાર થયા

વર્ષ 2023ના છેલ્લા દિવસે બિગ બોસના ઘરમાંથી 3 સભ્યો બહાર થયા છે. સૌથી પહેલા રિંકુ ધવન ત્યારબાદ નીલ ભટ્ટ બિગ બોસ હાઉસમાંથી બહાર થયા હતા. ત્યારબાદ મુનવ્વર ફારુકીની ચાલથી અનુરાગ ડોભાલ પણ બહાર થઈ ગયો છે. માટે હવે બિગ બોસ 17માં 10 સભ્યો બચ્યા છે.

બિગ બોસ 17ની ટ્રોફીની રેસમાં આ ખેલાડીઓ

બિગ બોસ 17ની ટ્રોફીની રેસમાં હવે અંકિતા લોખંડે, ઈશા માલવીયા, મન્નારા ચોપરા, ઓરા, અભિષેક કુમાર, સમર્થ જુરેલ, મુન્નવર ફારુકી, વિક્કી જૈન, અરુણ મહાશેટ્ટી અને આયશા ખાન છે.બિગ બોસના ફેન પેજ બિગ બોસે ટોપ 10 સભ્યોના નામ શેર કરી સોશિયલ મીડિયા યુઝર્સને પુછ્યા છે કે, ટોપ 5માં ક્યાં સભ્યોને જુઓ છો, તો ચાલો જોઈએ ચાહકો કોને ટ્રોફી જીતાડવા માંગે છે.

ટોપ 3 સભ્યો જીતી શકે છે ટ્રોફી

એક યુઝરે લખ્યું, અંકિતા લોખંડે, મુનવ્વર ફારુકી, અભિષેક કુમાર, મન્નારા ચોપરા અને ઈશા માલવીયા, વિક્કી જૈન, મોટા ભાગના ચાહકોએ મુન્નવર ફારુકી , અંકિતા લોખંડે અને અભિષેક કુમારનું નામ લીધું છે. એવું કહી શકાય કે, સોશિયલ મીડિયા યુઝર્સે મુનવ્વર, અંકિતા અને અભિષેક ટોપ 3 સભ્યો લાગે છે.

આ પણ વાંચો : શું ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ ઈલુ ? પાપારાઝીને કર્યા નજર અંદાજ, ફેન્સે કહ્યું, જબ પ્યાર કિયા તો ડરના ક્યાં?

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">