Swayamvar – Mika Di Vohti: મિકા સિંહના સ્વયંવરમાં સ્પ્લિટ્સવિલા સ્પર્ધકની એન્ટ્રી થઈ, શું સ્પર્ધક સિંગરનું દિલ જીતી શકશે?

તમને જણાવી દઈએ કે, Mika Singh મિકા સિંહનો સ્વયંવરનો આ શો 19 જૂનના રોજ ધામ ધુમથી જયપુરમાં લોન્ચ થયો છે, આ લૉન્ચિંગ ઈવેન્ટમાં બોલિવુડના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા

Swayamvar – Mika Di Vohti: મિકા સિંહના સ્વયંવરમાં સ્પ્લિટ્સવિલા સ્પર્ધકની એન્ટ્રી થઈ, શું સ્પર્ધક સિંગરનું દિલ જીતી શકશે?
મિકા સિંહના સ્વયંવરમાં સ્પ્લિટ્સવિલા સ્પર્ધકની એન્ટ્રી થઈ, સ્પર્ધક સિંગરનું દિલ જીતી શકશે
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jun 29, 2022 | 12:30 PM

Mika Singh Swayamvar – Mika Di Vohti: સ્ટાર ભારતનો શાનદાર શો સ્વયંવર મીકા દી વોટી ( Mika Di Vohti) હાલમાં ચર્ચામાં છે, મિંકાએ તેના નજીકના મિત્રોની મદદથી તેના જીવનસાથીની શોધખોળ કરી રહ્યો છે. હજુ સુધી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈ ખુબ સસ્પેન્સ રહ્યું હતુ કે,(Mika Singh Swayamvar)માં કઈ ખુબસુરત મહિલા એન્ટ્રી લેશે. આ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે, હાલમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે રિયા કૃષણનચંજાનીનું નામ સામે આવી રહ્યું છે, રિયા આ શોની પ્રથમ વાઈલ્ડ કાર્ડ (Wild card) સ્પર્ધક હશે. રિયાની મિંકા સિંહના સ્વંયવરમાં એન્ટ્રી થયા બાદ અન્ય સ્પર્ધકોના ચેહરા જોવા લાયક હશે. કારણ કે, રિયા સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત નામ છે

સ્પિલટ્સવિલાની સ્પર્ધક રહી ચૂકી છે રિયા

રિયા કૃષ્ણનચંદાની એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુન્સર છે, તેના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, જ્યારથી તે સ્પ્લિટ્સવિલામાં સક્સેસ થઈ છે તે ખુબ ફેમસ બની છે તેના કરિયરની ગ્રોથ સારી થઈ છે,સ્પ્લિટ્સવિલામાં ધમાલ મચાવનારી રિયા હવે શો સ્વયંવર મીકા દી વોટીમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે. આ દર્શકો માટે ખુબ રસપ્રદ હશે. અન્ય સ્પર્ધકો માટે શો મુશ્કેલ બની શકે છે

આપણે સૌ લોકો જાણીએ છીએ કે, મીકા સિંહ તેના પાલતુ જાનવરોને ખુબ પ્રેમ કરે છે. તેની પાસે અનેક કુતરાઓ છે , તો રિયાને પણ પાલતુ પ્રાણીઓનો ખુબ શૌક છે, જ્યારે મીકા અને રિયા કૃષણનચંદાની આમને-સામને હશે ત્યારે એ જોવું રસપ્રદ હશે કે, બંન્નેના શોક કેટલા મેળ ખાય છે

આ શો 19 જૂને જયપુરમાં ખૂબ જ ધૂમધામથી લોન્ચ કરાયો

‘સ્વયંવર – મિકા દી વોટી’ SOL પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત છે, મિકા સિંહ પણ આ શૌને લઈ ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. , સ્પર્ધકો સિવાય એ જોવું દિલચસ્પ રહેશે કે, રિયાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ટેલીવુડમાં કેટલી ધમાલ મચાવે છે. મિકા સિંહ દી વોટી બનવાના સફરમાં ફાઈનલ સુધી ક્યો સ્પર્ધક ટકી શકે છેતમને જણાવી દઈએ કે મીકા સિંહના સ્વયંવર સાથેનો આ શો 19 જૂને જયપુરમાં ખૂબ જ ધૂમધામથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ લોન્ચિંગ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા,

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati