Taarak Mehta Ka Ooltah Chashmahના નટુ કાકાએ જાણો કેટલી ફિલ્મો અને નાટકોમાં કર્યું છે કામ? કઈ બીમારીની લઈ રહ્યા છે સારવાર ?

ઘનશ્યામ નાયક ઈન્ડસ્ટ્રીના પીઢ કલાકાર છે, જેમને નાના પડદેથી લઈને સિલ્વર સ્ક્રીન સુધી કામ કરવાનો અનુભવ છે. બરસાત, ક્રાંતિવિર, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ જેવી હિન્દી ફિલ્મોમાં નટુ કાકા (ઘનશ્યામ નાયક) અભિનય કરતા જોવા મળે છે.

Taarak Mehta Ka Ooltah Chashmahના નટુ કાકાએ જાણો કેટલી ફિલ્મો અને નાટકોમાં કર્યું છે કામ? કઈ બીમારીની લઈ રહ્યા છે સારવાર ?
નટુ કાકા - ઘનશ્યામ નાયક ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 7:26 PM

Taarak Mehta Ka Ooltah Chashmah સિરિયલમાં ‘નટુ કાકા’ (Natu Kaka)નું પાત્ર આમ જોવા જઈએ તો સિનિયર છે પણ શોમાં તેની અજબ ગજબ વાતોને સાંભળીને લોકો ખૂબ હસે છે. નટુ કાકાને જોઈને દરેકને તેવું લાગે છે કે જાણે આ પાત્ર આપણા જ ઘરનું કોઈ સદસ્ય હોય. કારણ કે આ પાત્ર એટલું જીવંત લાગે છે કે લોકો આની સાથે પોતીકાપણું અનુભવે છે. આપણે વાત કરી રહ્યા છીએ જેઠાલાલ (Jethalal)ની ગડા ઈલેક્ટ્રોનિક્સ (Gada Electronics)માં કામ કરતાં નટુ કાકાની જેમનું અસલી નામ છે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak).

પીઢ અભિનેતા છે ઘનશ્યામ નાયક ઘનશ્યામ નાયક ઈન્ડસ્ટ્રીના પીઢ કલાકાર છે, જેમને નાના પડદેથી લઈને સિલ્વર સ્ક્રીન સુધી કામ કરવાનો અનુભવ છે. બરસાત, ક્રાંતિવિર, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ જેવી હિન્દી ફિલ્મોમાં નટુ કાકા (ઘનશ્યામ નાયક) અભિનય કરતા જોવા મળે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે Natu Kakaએ (અભિનેતા ઘનશ્યામ નાયક) 100થી વધુ નાટકો, 250થી વધુ ફિલ્મો અને 350થી પણ વધુ સિરિયલમાં કામ કર્યું છે. આ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે નટુકાકા કેટલા પીઢ કલાકાર છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ બિમારીનો કરાવી રહ્યા છે ઈલાજ

તાજેતરમાં જ ખબર પડી છે કે આપના સૌના પ્યારા નટુ કાકા કેન્સરથી પીડિત છે અને ફરી એક વાર તેની સારવાર ચાલી રહી છે. પહેલા તે ઠીક થઈ ગયા હતા, પરંતુ હવે ફરીથી તેની કિમો થેરાપી ચાલુ થઈ છે. આ પહેલા તે નિરંતર શોના શૂટિંગ કરી રહ્યા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી તે એટલા લોકપ્રિય થયા છે કે હવે તેમને કોઈ તેના અસલી નામથી નહીં, પરંતુ નટુ કાકા કહીને જ સંબોધે છે. જ્યારે અન્ય કલાકારોને આ વાતની ખુશી હોય છે. ત્યારે નટુકાકાને આ વાતનું દૂ:ખ છે કે લોકો હવે તેના અસલી નામને ભૂલી ગયા છે. ઘનશ્યામ નાયક હવે ક્યાંય પણ જાય છે ત્યારે લોકો તેને તેના પાત્ર નટુકાકાના નામથી જ સંબોધે છે.

આ પણ વાંચો : Ahmedabad : લો ગાર્ડન હેપી સ્ટ્રીટના વેપારી એસોસિએશનની amcને રજુઆત, કોરોના સમયના ભાડા માફ કરવા માગ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">