રાજુ શ્રીવાસ્તવ 19 દિવસથી બેભાન , સ્વસ્થ થવામાં હજુ સમય લાગી શકે છે

તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. ડોકટરોનું કહેવું છે કે, તે પહેલા કરતા સારું છે પરંતુ હજુ પણ તેને હોશમાં આવવામાં સમય લાગી શકે છે.

રાજુ શ્રીવાસ્તવ 19 દિવસથી બેભાન , સ્વસ્થ થવામાં હજુ સમય લાગી શકે છે
રાજુ શ્રીવાસ્તવ 19 દિવસથી બેભાન , સ્વસ્થ થવામાં હજુ સમય લાગી શકે છેImage Credit source: Tv9 Graphics Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 9:54 AM

Raju Srivastav : રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)ના સ્વાસ્થને લઈ દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. જેની જાણકારી તેના પરિવાર અને નજીકના સગા સંબંધીઓ તેમજ ડોક્ટરો આપી રહ્યા છે. કોમેડિયન રાજુશ્રીવાસ્તવને છેલ્લા 19 દિવસથી બેભાન છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ (AIIMS Hospital Delhi)માં તે જીંદગી સામે જંગ લડી રહ્યો છે. આખો દેશ તેના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ વચ્ચે તેના પરિવારના લોકો સતત અપીલ કરી રહ્યા છે કે, કોઈ પણ પ્રકારની અફવાઓને નજર અંદાજ કરે.

રિપોર્ટ અનુસાર રાજુ શ્રીવાસ્તવના પરિવાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ઉડેલી ખોટી અફવાઓથી પરેશાન છે. હાલમાં રાજુ શ્રીવાસ્તવના ભાઈએ જણાવ્યું કે, તેના પરિવારના લોકોએ ખોટી અફવાઓ ફેલાવા પર એક્શન લેવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસથી તેના પરિવારના લોકોએ સોશિયલ મીડિયા પર અફવાથી દુર રહેવાની અપીલ કરી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

9 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી

રાજુ શ્રીવાસ્તવે 9 ઓગસ્ટે સોશિયલ  મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે સ્વ. શશિ કપૂરની મિમિક્રી કરી હતી.

પરિવારના લોકોએ અફવાથી દુર રહેવાની અપીલ કરી

રાજુ શ્રીવાસ્તવના ભત્રીજા મયંક શ્રીવાસ્તવે કોમેડિયનના સ્વાસ્થની જાણકારી આપી હતી. મયંકે જણાવ્યું કે, રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં પહેલાથી સુધારો થઈ રહ્યો છે. તાજા રિપોર્ટ મુજબ રાજુને હવે ડોક્ટરોની દવાઓનો રિસ્પોન્સ થઈ રહ્યો છે.

રાજુ શ્રીવાસ્તવને ક્યારે આવી શકે છે હોશ

તમને જણાવી દઈએ કે, મશહુર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. હજુ સુધી રાજુ શ્રીવાસ્તવને હોશ આવ્યો નથી.હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, તેમની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટર્સ તેમને વેન્ટિલેટર પરથી હટાવવાની યોજના બનાવી રહ્યા છે.58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી.રાજુને મોટી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો.

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">