બધાને હસાવનાર રાજુએ આજે ચાહકોની આંખો ભીની કરી, હસાવવાની સાથોસાથ વિવાદ પણ સર્જ્યા હતા કોમેડી કિંગે, જાણો

રાજુ શ્રીવાસ્તવે પણ પોતાના જીવનમાં પોતાની કોમેડીથી ઘણા રડતા લોકોને હસાવ્યા છે. તે ઘણીવાર વાસ્તવિક પાત્રો પર પણ જોક્સ બનાવતો જોવા મળે છે. એકવાર તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

બધાને હસાવનાર રાજુએ આજે ચાહકોની આંખો ભીની કરી, હસાવવાની સાથોસાથ વિવાદ પણ સર્જ્યા હતા કોમેડી કિંગે, જાણો
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરે નિધનImage Credit source: Tv9 Graphics Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 12:15 PM

Raju Srivastava controversial : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)ના ચાહકો માટે આજે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, પોતાની કોમેડીથી બધાને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું. 10 ઓગસ્ટના રોજ રાજુને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે શક્ય તમામ પ્રયાસો કર્યા પરંતુ આખરે છેલ્લા સમયથી વેન્ટિલેટર પર મોત સામે લડી રહેલા રાજુ શ્રીવાસ્તવનું આજે નિધન થયું છે.

આ દુઃખદ સમાચારથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજુ શ્રીવાસ્તવ અન્ય બાબતો પર પણ પોતાનો અભિપ્રાય આપતો હતો અને ઘણા પાત્રો પર મીમ્સ બનાવતા પણ જોવા મળ્યા છે. જો કે આ કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ ગયો હતો.

રાજુ શ્રીવાસ્તવ અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચે શું હતું કનેક્શન

શ્રીવાસ્તવને પાકિસ્તાન તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા જેમાં તેમને તેમના શો દરમિયાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને પાકિસ્તાન પર જોક્સ ન બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી.10 ઓગસ્ટ 2022ના રોજ તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.તેમની સારવાર દરમિયાન તેમના મગજમાં સોજો જોવા મળ્યો હતો અને ન્યુરોલોજીસ્ટ દ્વારા તેમની સારવાર પણ કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજુ શ્રીવાસ્તવનું શિલ્પા શિંદે પર નિવેદન

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ તેના જોક્સ માટે જાણીતા હતા. એકવાર રાજુ શ્રીવાસ્તવ એક કોમેડી શોમાં ગયો હતો જ્યાં તેને બિગ બોસના સ્પર્ધકોની મજાક ઉડાવવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેમાં કોમેડિયન કહેતા જોવા મળી રહ્યા છે કે ‘જો તને મા બનવાનો આટલો જ શોખ છે તો ઘરની બહાર આવો, શક્તિ કપૂર તારી રાહ જોઈ રહ્યા છે. , બિગ બોસ સીઝન 11માં શિલ્પા શિંદે ઘરમાં માતાની જેમ કાળજી રાખવા માટે જાણીતી હતી. આ વીડિયો વાઈરલ થયા બાદ રાજુ શ્રીવાસ્તવે પણ આ અંગે સ્પષ્ટતા આપી અને કહ્યું – મને મહિલાઓનું ખૂબ સન્માન છે અને તેમના સન્માન વિરુદ્ધ ક્યારેય કંઈ બોલતો નથી. આ સાથે તેણે કહ્યું હતું કે તેને શિલ્પા માટે ખૂબ જ સન્માન છે

ભગવંત માન પર રાજુ શ્રીવાસ્તવનો જોક્સ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનની મજાક ઉડાવી હતી અને મજાકમાં કંઈક એવું કહ્યું હતું જે કદાચ તેણે વિચાર્યું પણ ન હતું. જ્યારે અરવિંદ કેજરીવાલે ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી જાહેર કર્યા હતા, તે સમયે ‘મુખ્યમંત્રી તુન ​​હૈ’ સાથે રાજુ શ્રીવાસ્તવનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં તે કહેતો જોવા મળ્યો હતો કે ‘પંજાબને શરાબી સીએમ મળશે’. જો કે કોમેડિયને એમ પણ કહ્યું હતું કે તે અને ભગવંત માન સારા મિત્રો છે અને તે વીડિયોમાં તેના વખાણ કરતો પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે રાજકારણમાં આવતા પહેલા ભગવંત માન કોમેડિયન હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">