Bigg Boss 15: માયશા અને ઈશાન વચ્ચે વધતી નિકટતા જોઈને ભડક્યા યુઝર્સ, બોલ્યા- ‘થોડીક તો શરમ કરો’

બિગ બોસ 15 (Bigg Boss 15)ના પહેલા સપ્તાહમાં લવ બર્ડ્સ બની ગયા છે. આ અન્ય કોઈ નહીં પણ માયશા અય્યર (Miesha Iyer) અને ઈશાન સહગલ (Ieshaan Sehgaal) છે. શોનો નવો પ્રોમો બહાર આવ્યો છે, જેને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે.

Bigg Boss 15: માયશા અને ઈશાન વચ્ચે વધતી નિકટતા જોઈને ભડક્યા યુઝર્સ, બોલ્યા- 'થોડીક તો શરમ કરો'
Miesha Iyer, Ieshaan Sehgaal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:25 PM

સલમાન ખાન (Salman Khan)નો શો બિગ બોસ 15 (Bigg Boss 15) શરૂ થઈ ગયો છે. શો શરૂ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે અને પ્રેક્ષકોને લડાઈથી રોમાન્સ સુધી બધું જ જોવા મળ્યું છે. આ શોને પ્રથમ સપ્તાહમાં જ તેના લવ બર્ડ્સ મળી ગયા છે. તે બીજું કોઈ નહીં પણ માયશા અય્યર (Miesha Iyer) અને ઈશાન સહગલ (Ieshaan Sehgaal) છે. શોનો નવો પ્રોમો બહાર આવ્યો છે, જેને જોઈને ચાહકો ભડકી ગયા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બિગ બોસ 15નો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં માયશા અને ઈશાન એકબીજાને ચુંબન કરતા જોવા મળે છે, એટલું જ નહીં, બંને એક જ ધાબળામાં સૂતા પણ જોવા મળે છે. માયશા અને ઈશાનની નિકટતા ઘરના બાકીના લોકોને અનકંફર્ટેબલ મહેસુસ કરાવે છે.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો

બિગ બોસ 15નો પ્રોમો જોયા બાદ ચાહકો ભડકી રહ્યા છે. તે કહી રહ્યા છે કે માયશા અને ઈશાન અશ્લીલતા ફેલાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું – સેન્સર બોર્ડ ક્યાં છે? પારિવારિક શોને અશ્લીલ શોમાં ફેરવી દીધો કલર્સ એ. આ અમેરિકા નથી, આ ભારત છે, થોડીક તો શરમ કરો. કલર્સ ટીવીની અંદર સંસ્કાર નામની વસ્તુ છે કે નહીં?

અન્ય એક યુઝરે લખ્યું – પ્લીઝ માયશા અને ઈશાનને શોમાંથી દૂર કરો. પ્રોમો શરૂ થતાની સાથે જ બંને કિસ કરવાનું શરૂ કરી દે છે. મારી માતાના હાથમાં ટીવી રિમોટ. તમે કલ્પના પણ કરી શકતા નથી કે તે કેટલું ઈમ્બેરસિંગ હતું. ભાઈ એટલો ઝડપી તો ઉસેન બોલ્ટ પણ નહીં હોય. એક યુઝરે લખ્યું – ઈશાન અને માયશા ફેક કરી રહ્યા છે, પરંતુ થોડીક તો શરમ કરો. શું પ્રથમ સપ્તાહમાં જ આ ગંદકી ફેલાવવી જરૂરી છે?

સલમાન ખાને કહી હતી આ વાત

વીકેન્ડ કા વારમાં ઈશાન અને માયશા વિશે જાણ્યા બાદ સલમાન ખાન પણ ચોંકી જાય છે. તે કહે છે કે આ શોમાં ઘણા રિલેશનશિપ હોય છે. જેની શરૂઆત કા તો શોના અંતમાં થાય છે અથવા વચ્ચેથી શરૂ થાય છે, પરંતુ આટલુ જલ્દી ક્યારેય કોઈ સ્પર્ધક વચ્ચે જોવા મળ્યું નથી. રાખી સાવંત સાથે વાત કરતાં તેઓ આ બંનેને ફાસ્ટેસ્ટ રોમાંસ કહે છે.

આ પણ વાંચો:- જન્મદિવસે પોતાની ઉંમર જણાવવામાં Amitabh Bachchanએ કરી ભૂલ, દીકરી શ્વેતાએ આ રીતે ભૂલ સુધારી

આ પણ વાંચો:- વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">