Bigg Boss 15: જલ્દી શરુ થશે સલમાન ખાનનું બિગ બોસ 15, ઓક્ટોબરની આ તારીખથી થવાનું છે પ્રીમિયર

બિગ બોસ 15 (Bigg Boss 15)ની થીમ આ વખતે એકદમ અલગ છે. કારણ કે સ્પર્ધકોએ ઘરે જતા પહેલા જંગલમાંથી પસાર થવું પડશે. સ્પર્ધકો આ પડકારને કેવી રીતે પૂર્ણ કરે છે તે જાણવા માટે દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સુક છે.

Bigg Boss 15: જલ્દી શરુ થશે સલમાન ખાનનું બિગ બોસ 15, ઓક્ટોબરની આ તારીખથી થવાનું છે પ્રીમિયર
Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 7:42 PM

બિગ બોસ (Bigg Boss)ના ચાહકોની રાહ હવે પૂરી થઈ છે. સલમાન ખાન (Salman Khan)નું બિગ બોસ 15 (Bigg Boss 15) 2 ઓક્ટોબરથી કલર્સ ટીવી (Colors Tv) પર શરૂ થવા જઈ રહ્યું છે.

દેશના સૌથી મોટા રિયલિટી શોમાં બિગ બોસ ઓટીટી વિજેતા દિવ્યા અગ્રવાલ (Divya Agarwal), પ્રતિક સહજપાલ (Pratik Sehajpal) સાથે મનોરંજન ઉદ્યોગના ઘણા જાણીતા કલાકારોને દેશના સૌથી મોટા રિયાલિટી શોમાં જોડાવાની તક મળશે. કલર્સ ટીવી દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં આપણે શોની પ્રસારણ તારીખ જોઈ શકીએ છીએ. સલમાન ખાનના ચાહકો 2 ઓક્ટોબરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

બિગ બોસ પ્રોમો સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “દરેક સીઝનમાં એક નવું ટ્વિસ્ટ છે! બિગબોસની આ સીઝન પણ લઈને આવશે સ્પર્ધકો માટે નવી-નવી સમસ્યાઓ. સફર હશે તેમનું પણ એન્ટરટેઈનમેન્ટ આપણું. તમે શું રેડી છો તમે, #BB15ની પ્રિમિયર નાઈટ માટે? ટ્યુન ઇન 2 અક્ટોબર રાત્રે 9:30 વાગ્યે માત્ર #કલર્સ પર. બિગ બોસ ઓટીટીના પ્રતિયોગી બીબી 15માં પ્રવેશ કરવાના છે. આ શોનું પ્રીમિયર 2 અક્ટોબરનાં થવા જઈ રહ્યું છે. ”

ખત્મ થઈ ગયું બિગ બોસ ઓટીટીનું સફર

કરણ જોહર દ્વારા હોસ્ટ બિગ બોસ ઓટીટી સમાપ્ત થયું છે. શોના ટોચના 5 ફાઈનાલિસ્ટ શમિતા શેટ્ટી, દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ, પ્રતીક સહજપાલ અને રાકેશ બાપટ ટ્રોફી માટે લડી રહ્યા હતા. જોકે દિવ્યાએ તેના સાથી સ્પર્ધકોને હરાવીને શો જીતી લીધો હતો. BB OTT વિજેતાને 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને એક ભવ્ય ટ્રોફી ઘરે લઈને જવાની મોકો મળ્યો છે.

લોકોએ કર્યો દિવ્યાને સપોર્ટ

ત્રણ અખબારો દ્વારા હાથ ધરવામાં આવેલા સરવે એટલે કે ઓડિયન્સ પોલ મુજબ દિવ્યા અગ્રવાલને બિગ બોસ ઓટીટી સીઝન 1ની વિજેતા માનવામાં આવી હતી. એક પોલમાં દિવ્યાને સૌથી વધુ (50.81%) મત મળ્યા છે, ત્યારબાદ પ્રતીક સહજપાલને 21.61% મત મળ્યા છે.

એક અંગ્રેજી અખબાર અનુસાર દિવ્યા અગ્રવાલને આ શો જીતવાની સૌથી વધુ શક્યતા હોવાનું કહેવાયું હતું. બિગ બોસ ઓટીટી ગ્રાન્ડ ફિનાલે પહેલા, ફાઈનાલિસ્ટ દિવ્યા અગ્રવાલના બોયફ્રેન્ડ વરુણ સૂદે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર વોટની અપીલ કરી હતી.

બોયફ્રેન્ડે કર્યો દિવ્યાને સપોર્ટ

વરુણે દિવ્યાના ચાહકો સાથે ટ્વીટર પર ટ્રેન્ડ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. આ ટ્રેન્ડમાં બધાએ લખ્યું, “ડિઝર્વિંગ વિનર દિવ્યા.” એટલું જ નહીં, દિવ્યાના બોયફ્રેન્ડ વરુણ સૂદ ફેમિલી વીક દરમિયાન દિવ્યાને મળવા માટે બિગ બોસ ઓટીટીના ઘરે ગયો હતો. તેને જોઈને દિવ્યા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

આ પણ વાંચો :- Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

આ પણ વાંચો :- New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">