પાઠ્ય પુસ્તકોમા પણ જોવા મળ્યા Sushant Singh Rajput? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ Photos

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનના સમાચારથી તેમના પરિવાર, ચાહકો અને આખા ઉદ્યોગમાં મોટો આંચકો લઈને આવ્યો હતો. આજે પણ લોકો સુશાંતને લગતા ચિત્રો અને વીડિયો દ્વારા તેમને યાદ કરતા જોવા મળે છે.

પાઠ્ય પુસ્તકોમા પણ જોવા મળ્યા Sushant Singh Rajput? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ Photos
Sushant Singh Rajput
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 07, 2021 | 12:08 PM

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનના સમાચારથી તેમના પરિવાર, ચાહકો અને આખા ઉદ્યોગમાં મોટો આંચકો લઈને આવ્યો હતો.આજે પણ લોકો સુશાંતને લગતા ચિત્રો અને વીડિયો દ્વારા તેમને યાદ કરતા જોવા મળે છે. દરમિયાન તાજેતરમાં સુશાંત વિશે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની તસ્વીર શાળાના પુસ્તકોમાં જોવા મળી છે. આ પોસ્ટ્સમાં પુસ્તકોનાં ફોટા પણ શેર કરાયા છે. સ્કૂલનાં બાળકોનાં પુસ્તકોમાં સુશાંતની તસવીરો જોઈને તેમના ચાહકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ટ્વિટર યુઝરે કર્યું પોસ્ટ

તાજેતરમાં જ ટ્વિટર પર સુશાંત સિંહ રાજપૂત વિશે પર કેટલીક પોસ્ટ્સ સામે આવી છે. Sandy (Justice4SSR) નામના એક ટ્વિટર એકાઉન્ટ પર સુશાંતને લગતી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં યુઝરે લખ્યું છે કે- ‘આ મારી નાની કઝીન બહેનની સ્કૂલ સાયન્સની બુક છે. તે ત્રીજા ધોરણમાં છે. આ પુસ્તકમાં લખ્યું છે કે મનુષ્ય શું છે, પ્રાણી શું છે. મનુષ્યના ઉદાહરણ તરીકે SSRનું ચિત્ર અહીં છે. આ પુસ્તક બંગાળ ભાષામાં છે. અહીં આ પોસ્ટ જુઓ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

https://twitter.com/SandyDutta11/status/1373940490798833672?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1373940490798833672%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2Fstory-sushant-singh-rajput-photos-in-school-textbooks-social-media-users-sharing-posts-4016428.html

સુશાંતની તસવીર જોઈને ગર્વ મહેસુસ કરી રહ્યા છે ચાહકો

આ સિવાય ટ્વિટર પર Smita GLK Parikh – SSR નામના એકાઉન્ટ પર આવી જ બીજી પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે – ‘ હજી એક પ્રાથમિક બંગાળી પાઠયપુસ્તકે અપણા પ્રિય સુશાંતની તસવીર શેર કરી છે જેમાં એક પરિવારના ફાધર ફિગરને દેખાડે છે. હું આ જોઈને ખૂબ ગર્વ અનુભવું છું. દેખીતી રીતે અમારા શિક્ષણ બોર્ડને પણ લાગે છે કે તેઓ શ્રેષ્ઠ છે. ‘

https://twitter.com/smitaparikh2/status/1389968332237934595?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1389968332237934595%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2Fstory-sushant-singh-rajput-photos-in-school-textbooks-social-media-users-sharing-posts-4016428.html

અહીંથી લેવામાં આવી છે આ તસવીર

તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં બતાવેલ ફોટો સુશાંતની ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ માંથી લેવામાં આવ્યો છે. જેમાં અંકિતા લોખંડે તેમની પત્નીની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત સિરિયલમાં જોવા મળતા બાળ કલાકાર પણ પુસ્તકમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :- વિદેશી મૂળની આ અભિનેત્રીઓનો બોલિવૂડમાં જલવો, અભિનય અને ડાન્સિંગ જ નહીં, સિંગીગનો પણ ચલાવ્યો જાદુ

આ પણ વાંચો :- TMKOC : જુની અંજલિ ભાભી શોમાં પાછી ફરશે? Sunayana Fozdar એ આપ્યો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">