નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નની વિધિ શરુ થઈ, પીઠીમાં અભિનેત્રી પર ફુલોનો વરસાદ થયો

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્નના ફંક્શનની શરુઆત પીઠી થઈ ચૂકી છે. તેના પીઠીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં શોભિતાના લુકની ચર્ચા પણ થઈ રહી છે. જેમાં નાગા ચૈતન્ય ખુબ હેન્ડસમ લાગી રહ્યો છે.

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નની વિધિ શરુ થઈ, પીઠીમાં અભિનેત્રી પર ફુલોનો વરસાદ થયો
Follow Us:
| Updated on: Nov 29, 2024 | 2:55 PM

નાગા ચૈત્નય અને શોભિતા ધુલિપાલાની પીઠીનો કાર્યક્રમ 29 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં હતો. આ ઈવેન્ટમાં પરિવારના સભ્યો તેમજ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. પીઠીના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પીઠી દરમિયાન શોભિતાએ જે આઉટફિટ પહેર્યા હતા. તેમાં ખુબ સુંદર લાગી રહી હતી. તેના લગ્નનું સેલિબ્રેશન પીઠીની સાથે શરુ થઈ ચૂક્યું છે. જેમાં પરિવારના નજીકના સભ્યો જ હાજર રહ્યા હતા.

શિયાળામાં ગોળ અને ચણા ખાવાના ચોંકાવનારા ફાયદા જાણી લો
અનુરાગ કશ્યપની દીકરી આલિયા લગ્નના બંધનમાં બંધાશે
ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણી લો નામ
શિયાળામાં મૂળા ખાવાથી થાય છે અનેક લાભ, જાણો
Coffee પીવાથી શરીરને થાય છે આ મોટા ફાયદા ! પણ આ વાતનું રાખો ધ્યાન
Pistachios and Peanuts : પિસ્તા અને મગફળી એક સાથે ખાવાના ફાયદાઓ

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્ન 4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થશે.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

નાગા ચૈતન્યના આ બીજા લગ્ન

નાગા ચૈતન્યની શોભિતા ધુલિપાલા સાથે આ બીજા લગ્ન છે. પહેલા લગ્ન તેમણે સામંથા રુથ પ્રભુ સાથે 2017માં કર્યા હતા પરંતુ 2021માં બંન્ને અલગ થયા હતા. એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, નાગા ચૈતન્ય પોતાના લગ્નના લાઈવ રાઈટસ કરોડો રુપિયામાં ઓટીટી પ્લેટફોર્મને વેંચી દીધા છે. પરંતુ આ ચર્ચાને સ્ટારે નકારી કાઢી છે.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા 2022થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલ 8 ઓગસ્ટ 2024ના રોજ હૈદરાબાદમાં પોતાના પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં સગાઈ કરી હતી.શોભિતા ધુલીપાલાએ તેણીના લગ્ન માટે શાનદાર આઉટફિટ પસંદ કર્યું છે.તેમણે પરંપરાને ધ્યાનમાં રાખીને કાંજીવરમ સિલ્ક સાડી પસંદ કરી છે. તેમણે તેના લગ્નના આઉટફિટની ખરીદી માતા સાથે કરી છે. તેના ખાસ દિવસે, શોભિતા સોનાની ઝરીથી બનેલી કાંજીવરમ સિલ્ક સાડી પહેરશે.

નાગાર્જુનના પરિવારમાં ખુશીઓનો માહોલ

સુપરસ્ટાર નાગાર્જુનનો પરિવાર હાલમાં ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગાર્જુના મોટા દિકરા નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાની સગાઈ થઈ હતી. હવે તેના નાના દિકરા અખિલ અક્કિનેનીએ પણ સગાઈ કરી લીધી છે. નગાર્જુને સોશિયલ મીડિયા પર અખિલ અને ઝૈનબ રાવડજી સાથેના સગાઈની જાહેરાત કરી છે.નાના દીકરાની સગાઈ બાદ હવે મોટા દીકરાના લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.

હીરા ઉદ્યોગની મંદીની શિક્ષણ પર અસર જોવા મળી, બાળકોનું ડ્રોપઆઉટ વધ્યુ
હીરા ઉદ્યોગની મંદીની શિક્ષણ પર અસર જોવા મળી, બાળકોનું ડ્રોપઆઉટ વધ્યુ
બનાસકાંઠા: શિક્ષકોના અભાવે ડાભી ગામની શાળાને કરાઈ તાળાબંધી- Video
બનાસકાંઠા: શિક્ષકોના અભાવે ડાભી ગામની શાળાને કરાઈ તાળાબંધી- Video
ગુજરાતમાં કાતિલ ઠંડી, શીતલહેરનું જોર વધ્યુ, તાપમાનમાં ભારે ઘટાડો-
ગુજરાતમાં કાતિલ ઠંડી, શીતલહેરનું જોર વધ્યુ, તાપમાનમાં ભારે ઘટાડો-
વડોદરામાં વગર વરસાદે સર્જાયા જળબંબાકારના દૃશ્યો
વડોદરામાં વગર વરસાદે સર્જાયા જળબંબાકારના દૃશ્યો
બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વણસી
બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વણસી
દુબઈમાં રોકાણ કરવાના બહાને બંટી બબલીએ અનેક લોકોને લગાવ્યો ચૂનો- Video
દુબઈમાં રોકાણ કરવાના બહાને બંટી બબલીએ અનેક લોકોને લગાવ્યો ચૂનો- Video
બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ
બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ
રેસ્ટોરેન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો
રેસ્ટોરેન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો
અમદાવાદ - મહેસાણા હાઈવે પર ST વોલ્વો બસમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - મહેસાણા હાઈવે પર ST વોલ્વો બસમાં લાગી ભીષણ આગ
નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ
નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">