શોએબ અખ્તરે પોસ્ટ કર્યો ફોટો, તો લોકોને યાદ આવી ગયો તેરે નામનો સલમાન, જુઓ કોમેન્ટ્સ

શોએબ અખ્તરે પોસ્ટ કર્યો ફોટો, તો લોકોને યાદ આવી ગયો તેરે નામનો સલમાન, જુઓ કોમેન્ટ્સ
Shoaib Akhtar

રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર પણ ટ્વિટર પર એકદમ એક્ટિવ રહે છે. શોએબે તેની ટ્વિટર પ્રોફાઈલ અપડેટ કરી. તો લોકોને યાદ આવી ગયો તેરે નામનો સલમાન.

Gautam Prajapati

| Edited By: Utpal Patel

Feb 11, 2021 | 5:56 PM

શોએબ અખ્તર સોશિયલ મીડિયામાં તે યુટ્યુબમાં ખુબ એક્ટીવ રહે છે. ઉપરાંત વિવાદિત નિવેદનો માટે પણ તેનું નામ જાણીતું છે. તેનું પોતાનું એક ફેનબેઝ છે. 25 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથેની ઓફિસીયલ યુટ્યુબ ચેનલ એ વાતની સાબિતી છે કે તેના ચાહકો અને ફોલોવાર્સ ખુબ છે.

ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર ઉર્ફ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર પણ ટ્વિટર પર એકદમ એક્ટિવ રહે છે. પરંતુ બુધવારે એક અલગ ઘટના સામે આવી. શોએબે તેની ટ્વિટર પ્રોફાઈલ અપડેટ કરી. અને સોશિયલ મીડિયામાં મજાક મસ્તીનું પૂર આવી ગયું. પાર્ટેડ વાળ અને સનગ્લાસ સાથે બ્લેક શર્ટ પહેરીને, અખ્તરના સ્ટાર જેવા પોઝમાં જોવા મળ્યો. તેણે લખ્યું “#NewProfilePic,”. પરંતુ પાકિસ્તાન અને ભારત ના બોલિવૂડ ચાહકોને 2003 માં આવેલી ફિલ્મ તેરે નામના સલમાન ખાનના લુકની યાદ આવી ગઈ. અને પછી જામી ગયો ટ્વિટનો મેળો.

કોઈએ લખ્યું લગન લગન લગન લગ ગઈ, તો કોઈએ લખ્યું તેરે નામ 2. જુઓ ફાની ટ્વિટસ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati