Shilpa shetty promises : શિલ્પા શેટ્ટીએ દીકરી સમિશાને શ્રેષ્ઠ મિત્ર’ બનવાનું વચન આપ્યું ,જુઓ video

નિમિત્તે શિલ્પા શેટ્ટીએ સમિશા શેટ્ટી કુંદ્રાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં બંન્ને માતા-પુત્રી જોવા મળી રહી છે શિલ્પાએ પુત્રીને શ્રેષ્ઠ મિત્ર બનવાનું વચન આપ્યું છે.

Shilpa shetty promises : શિલ્પા શેટ્ટીએ દીકરી સમિશાને શ્રેષ્ઠ મિત્ર' બનવાનું વચન આપ્યું ,જુઓ video
shilpa shetty promises daughter samisha to be best friends forever watch video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 4:24 PM

Shilpa shetty promises : રવિવારે daughter day નિમિત્તે શિલ્પા શેટ્ટીએ સમિશા શેટ્ટી કુંદ્રાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વર્ષે શિલ્પાના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી પણ ધામધુમથી કરી હતી. અભિનેત્રીએ પુત્રી સમિશા સાથે મેચિંગ ગુલાબી રંગના કપડાં પહેર્યા હતા.

Happy Daughter’s Day to US, mine and ours…મને પસંદ કરવા બદલ આભાર, સમિશા. હું તને વચન આપું છું કે, ભલે અમે શરૂઆતથી જ માતા-પુત્રી રહ્યા છીએ, પણ અમે હંમેશા હૃદયથી શ્રેષ્ઠ મિત્રો રહીશું. તને પ્રેમ કરું છું, મારા બાળક! ” શિલ્પાએ વીડિયોને કેપ્શન આપ્યું હતું.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા, બે મહિના સુધી કસ્ટડીમાં રહ્યા બાદ ઘરે પરત ફર્યો હતો. રાજ કુન્દ્રાએ 21 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી બહાર નીકળ્યા હતા. જેલમાંથી બહાર નીકળતી વખતે, શિલ્પા શેટ્ટીનો બોર્ડીગાર્ડ રવિ રાજ કુન્દ્રાને કારમાં સુરક્ષિત રીતે લઈ જતો જોવા મળ્યો હતો અને બાદમાં, રાજની કારની આગળ દોડતો જોવા મળ્યો હતો

રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ પૂરક ચાર્જશીટ દાખલ કર્યા બાદ રાજને જામીન આપવામાં આવ્યા હતા. લગભગ 1,500 પાનાની ચાર્જશીટમાં પ્રદીપ બક્ષી અને એક યશ ઠાકુરને ફરાર આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

આ ચાર્જશીટ દાખલ થયાના થોડા જ સમયમાં, રાજ કુન્દ્રાએ જામીન માટે અરજી કરીને દાવો કર્યો હતો કે તેને “બલિનો બકરો” બનાવવામાં આવી રહ્યો છે અને તે કોઈ મામલે સક્રિય રીતે સામેલ હોવાના પુરવણી ચાર્જશીટમાં કોઈ પુરાવા નથી.તેના નિવેદનમાં, શિલ્પા શેટ્ટીએ રીતે કહ્યું છે કે, તે તેના પતિના કામથી વાકેફ નહોતી અને પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત હતી.

સોની ટીવી (Sony Tv) નો ડાન્સિંગ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ (Super Dancer Chapter 4) માં, જ્યારે સ્પર્ધક અંશિકા રાજપૂત (Anshika Rajput) ની મમ્મીએ શોમાં મહેમાન તરીકે આવેલા પદ્મિની કોલ્હાપુરી (Padmini Kolhapure) અને પૂનમ ધિલ્લોન (Poonam Dhillon)ને પ્રશ્ન પૂછ્યો હતો કે, જે રીતે સામાન્ય માણસના ઘરમાં લોકો તેમના નાના બાળકોને મહેમાનોની સામે નૃત્ય કરવું અથવા તેમની પ્રતિભા બતાવવાનું કહે છે,

તે જ રીતે તેઓ પણ તેમના બાળકો પાસે આવું કરાવે છે ? ભલે આ પ્રશ્ન મહેમાન જજો માટે હતો, પરંતુ ગીતા કપૂરે (Geeta Kapoor) શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) વિશે ચોંકાવનારો ખુલાસો કરીને મોટી પોલ ખોલી દિધી હતી.

ગીતા કપૂરે કહ્યું કે આ તો શિલ્પા શેટ્ટી પણ તેની નાની છોકરી પાસે કરાવે છે. તેણે વધુમાં જણાવ્યું કે શિલ્પાની પુત્રી સમીશા (Samisha) માત્ર દોઢ વર્ષની છે. પરંતુ તેમ છતાં, શિલ્પા, પ્રેમથી બેસીને, તેની પુત્રીને બધાની સામે યોગા કરાવે છે. તે સમીશાને કહે છે કે સમીશા યોગ કરો અને તેની પુત્રી પણ તેની માતાનો અવાજ સાંભળ્યા બાદ તેના હાથ ઉપર ઉઠાવીને પોતાનાથી કરી શકે તે રીતે ‘યોગા’ કરે છે. આ સાંભળીને શિલ્પા શેટ્ટી હસવા લાગી.

આ પણ વાંચો : IPL 2021: પિતા ડી વિલિયર્સ આઉટ થતા જ જુનિયર ડી વિલિયર્સ ગુસ્સે થયો, જુઓ Video

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">